ઓક્ટોબર-નવેમ્બરમાં કોવિડ-19ના કારણે યુરોપમાં વધુ મૃત્યુ થવાની ધારણા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન-યુરોપના જણાવ્યા મુજબે જણાવ્યું હતું કે ઓક્ટોબર-નવેમ્બરમાં વધુ તકલીફ પડશે....
અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન મતદારોને આકર્ષવા માટે બોલિવૂડની સુપરહિટ ફિલ્મ લગાનના લોકપ્રિય ગીત ચલે ચલો પરથી મ્યુઝિકલ વિડિયો રિમિક્સ બનાવવામાં આવ્યું છે. ડેમોક્રેટિક...
અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, તેમણે પત્રકાર જમાલ ખાશોગીની હત્યા પછી સાઉદી અરબના પ્રિન્સને તપાસમાંથી બચાવ્યા હતા. જાણીતા ઇન્વેસ્ટિગેટિવ રીપોર્ટર બોબ...
ફ્રાંસના વડાપ્રધાન જીન કાસ્ટેક્સે શુક્રવારે જણાવ્યું છે કે, દેશમાં કોવિડ-19ના કેસમાં વધારો નોંધાયો હોવા છતાં દેશવ્યાપી લોકડાઉન આપવામાં આવશે નહીં. તેમણે એક ટેલિવિઝન નિવેદનમાં...
ચીનના વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, બીજિંગ દ્વારા વોશિંગ્ટન સામે જવાબી કાર્યવાહીના ભાગરૂપે તેમના દેશમાં કાર્યરત તમામ અમેરિકન રાજદ્વારીઓ પર પ્રતિબંધ મુકવામાં આવશે....
ચીનમાંથી આવતા ઉત્તર કોરિયાના નાગરિકોને જો કોરોના હોય તો ગોળી મારવાનો આદેશ અપાયો હોવાનો દાવો એક અમેરિકન લશ્કરી અધિકારીએ કર્યો છે. ઉત્તર કોરિયામાંના અમેરિકન લશ્કરના...
તાજેતરમાં જર્મનીમાં થયેલા એક સર્વે મુજબ પહેલાની સરખામણીમાં લોકોને કોરોનાનો ડર ઘટયો છે પરંતુ આંકડા તપાસતા માલુમ પડે છે કે કોરોના કરતા પણ અમેરિકાના...
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે હું બીજી વખત પ્રમુખ બનીશ તેના એક જ મહિનામાં ઈરાન અમેરિકા સાથે પરમાણુ કરાર કરી લેશે....
કોરોના વાયરસ ચીને જ ફેલાવ્યો હોવાનો દાવો એકી ચીની મહિલા વિજ્ઞાનીએ કર્યો છે. ચીનની વાઇરોલોજિસ્ટ  લી મેંગ યાને એવો દાવો કર્યો હતો જરૂર પડ્યે...
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઊનની ટીકા કરનારા ફાયનાન્સ વિભાગના પાંચ અધિકારીઓને ગોળીથી ઊડાવી દેવામાં આવ્યા હતા. ડેઇલી નોર્થ કોરિયા અખબારના દાવા પ્રમાણે 2010ના...