ભારતના બેડમિન્ટનના ડબલ્સના સ્ટાર ખેલાડીઓ સાત્વિક સાઈરાજ રાન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ગયા સપ્તાહે કુઆલાલમ્પુરમાં રમાઈ ગયેલી મલેશિયન ઓપનમાં રનર્સ અપ બની ભારત માટે...
રાજકોટમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ગુરુવારે કેપ્ટન રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ સદી નોંધાવતા ભારતે 5 વિકેટ ગુમાવીને 326 રનનો મજબૂત સ્કોર...
ભારતીય ક્રિકેટ ટીમના સુકાની રોહિત શર્માએ રવિવારે ઈન્દોરની મેચ રમવા સાથે ટી-20 ઈન્ટરનેશનલ્સમાં સૌથી વધુ મેચ રમવાનો વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. આટલી મેચ રમનારો...
ક્રિકેટરમાંથી રાજકીય નેતા બનેલા ભાજપના લોકસભા સાંસદ ગૌતમ ગંભીરે શનિવારે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને રાજકીય ફરજોમાંથી મુક્ત કરવા વિનંતી કરી હતી. ગૌતમ ગંભીર પછી...
ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબ્ડનનો વિમ્બલડનની પુરૂષોની ડબલ્સની સેમિ ફાઈનલમાં નેધરલેન્ડ્સના ડબ્લ્યુ કુલહોફ અને બ્રિટનના નીલ સ્કુપસ્કી સામે સીધા સેટ્સમાં 7-5, 6-4થી...
ભૂતપૂત ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ એક સ્પોર્ટ્સ ફર્મમાં તેના ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર્સ વિરુદ્ધ ₹15 કરોડની છેતરપિંડી કરવાની ફરિયાદ નોંધાવી છે. 2017ના બિઝનેસ ડીલના સંદર્ભમાં...
ભારતની આઈપીએલ ક્રિકેટની રાજસ્થાન રોયલ્સ (RR) ફ્રેન્ચાઇઝ હવે ઇંગ્લેન્ડની કાઉન્ટી ટીમ યોર્કશાયર ખરીદવા સક્રિય બની છે. રોયલ્સે યોર્કશાયર માટે £25 મિલિયનની ઓફર કર્યાનું મનાય છે. મળતા અહેવાલો...
ભારતમાં આ સપ્તાહથી વન-ડે વર્લ્ડ કપ ક્રિકેટ શરૂ થઈ રહ્યો છે અને ડીફેન્ડીંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ – ન્યૂઝીલેન્ડ વચ્ચે ગુરૂવારે (5 ઓક્ટોબર) પહેલી મેચ અમદાવાદમાં...
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે વન-ડે અને ટી20 ક્રિકેટમાં સ્ટોપ ક્લોકના નિયમને કાયમી ધોરણે અમલમાં મુકવાનું નક્કી કર્યું છે. આ નિયમ અત્યારે હંગામી ધોરણે અમલમાં છે...
એશિયા કપ 2023માં બુધવારે રમાયેલી સુપર-4ના મેચમાં શ્રીલંકાએ પાકિસ્તાનને છેલ્લા બોલે બે વિકેટે પરાજય આપીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આની સાથે આ ટાપુ દેશે...