(Photo by Joe Maher/Getty Images for PCA)

ભારતમાં આ સપ્તાહથી વન-ડે વર્લ્ડ કપ ક્રિકેટ શરૂ થઈ રહ્યો છે અને ડીફેન્ડીંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ – ન્યૂઝીલેન્ડ વચ્ચે ગુરૂવારે (5 ઓક્ટોબર) પહેલી મેચ અમદાવાદમાં રમાવાની છે ત્યારે ઈંગ્લેન્ડે થોડા દિવસ અગાઉ તેની વર્લ્ડ કપની ફાઈનલ ટીમ જાહેર કરી હતી, જેમાં જેસન રોયના સ્થાને હેરી બ્રુકનો સમાવેશ કરાયો હતો. ઈંગ્લેન્ડની ફાઈનલ 15 ટીમ આ મુજબ છેઃ

જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, ગસ એટકિન્સન, જોની બેરસ્ટો, હેરી બ્રુક, સેમ કરન, લિઆમ લિવિંગ્સ્ટન, ડેવિડ મલાન, આદિલ રશીદ, જો રૂટ, બેન સ્ટોક્સ, રીસ ટોપલી, ડેવિડ વિલી, માર્ક વુડ અને ક્રિસ વોક્સ. 

LEAVE A REPLY

6 + seven =