એક સપ્તાહ અગાઉ શરૂ થયેલી વિમ્બલ્ડન ગ્રાંડ સ્લેમ ટેનિસ ચેમ્પિયનશિપ્સમાં ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબ્ડેન સોમવારે ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યા હતા. તેમણે બીજા...
ઑસ્ટ્રેલિયા સામે હેડિંગ્લે ખાતે રમાયેલી એશિઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે 3 વિકેટે વિજય સાથે સિરિઝ જીવંત રાખી છે. ચોથી ઇનિંગમાં બેન સ્ટોક્સની ટીમ માટે 251 રનનો ટાર્ગેટ...
ભારતના ઉભરતા બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેને રવિવારે કેનેડા ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં ચીનના હરીફ, ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયન લિ શિ ફેંગને સીધા સેટમાં 21-18, 22-20થી હરાવીને ટાઈટલ...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બુધવારે 3 ઓગસ્ટથી વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ દરમિયાન રમાનાર પાંચ મેચની T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. હાર્દિક પંડ્યાને...
વિશ્વની સૌથી લોકપ્રિય, ગ્રાંડ સ્લેમ તરીકે ઓળખાતી ચાર ટેનિસ ટુર્નામેન્ટ્સમાંની એક, વિમ્બલ્ડનનો સોમવારથી આરંભ થઈ ગયો છે, ત્યારે આ વર્ષે સિંગલ્સમાં પુરૂષો કે મહિલાઓ...
ભારતના જેવેલિન થ્રોઅર નીરજ ચોપરાએ લુઝેન ડાયમંડ લીગ એથ્લેટિક્સમાં 87.66 મીટરના અંતરે ભાલો ફેંકી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
તેનો આ વર્ષનો બીજો અને કુલ 8મો...
ઈંગ્લેન્ડના સુકાની સ્ટોક્સે બેઝ બોલ શૈલીથી આક્રમક બેટિંગ કરી 9 ચોગ્ગા અને 9 છગ્ગા સાથે 214 બોલમાં 155 રનની લડાયક ઈનિંગ રમ્યા છતાં ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનો 43 રને પરાજય...
શ્રીલંકા વન-ડે વર્લ્ડકપમાં ક્વોલિફાય થઈ ગયું છે. ક્વોલિફાયર્સની સુપર સિક્સની મેચમાં ઝિમ્બાબ્વેને નવ વિકેટે હરાવી શ્રીલંકા મુખ્ય ડ્રોમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યું છે,...
મંગળવારે વન-ડે વિશ્વકપનો કાર્યક્રમ જાહેર કરાયો તે પહેલા સોમવારે વર્લ્ડ કપની ટ્રોફીનું અનાવરણ ઉંચે અવકાશમાં કરાયું હતું. ટ્રોફી જમીનથી 1,20,000 ફૂટની ઊંચાઈએ અવકાશમાં મોકલાઈ...
ભારતમાં પાંચમી ઓક્ટોબરથી રમાનારા ક્રિકેટ વન-ડે વર્લ્ડકપના કાર્યક્રમની આઈસીસીએ મંગળવારે (27 જુન) આખરે જાહેરાત કરી હતી. આ ટુર્નામેન્ટ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. પ્રથમ મેચ ઈંગ્લેન્ડ...