સુપ્રીમ કોર્ટમાં ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સમાં શાપૂરજી પાલોનજી( એસપી) ગ્રૂપના ૧૮.૩૭ ટકા હિસ્સાના વેલ્યુએશન અંગે બે જુદા જુદા અંદાજ રજૂ કરવામાં આવ્યા...
જોઇન્ટ કમીટી ઓન વેસક્સીનેશન એન્ડ ઇમ્યુનાઇઝેશન (જેસીવીઆઈ) દ્વારા જેની સંમતિ અપાઇ હતી તે અગ્રતા યાદીમાં કેર હોમના રહેવાસીઓ અને કર્મચારીઓ ટોચ પર છે, પરંતુ...
મેડિસીન્સ અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (એમએચઆરએ)ના ચીફ એક્ઝિક્યુટિવ ડૉ. જૂન રૈને જણાવ્યું હતું કે ‘’લોકોને રસી લેવા પ્રત્યે વાસ્તવિક આત્મવિશ્વાસ હોઈ શકે છે....
બેલ્જિયમથી ફાઇઝર રસીનો પુરવઠો યુકે લાવવા માટે બ્રેક્ઝીટના કારણે પરિવહન પર કોઇ અસર ન પડે તે માટે બ્રેક્ઝિટ-પ્રૂફ યોજનાઓ ઘડાઇ રહી છે. 31 ડિસેમ્બરે...
વડાપ્રધાન બોરિસ જ્હોન્સન બ્રેક્ઝિટ વાટાઘાટોમાં પડેલી મડાગાંઠ તોડવાના 11માં કલાકના પ્રયાસ તરીકે યુરોપિયન કમિશનના પ્રમુખ, ઉર્સુલા વોન ડેર લેયન સાથે સામ-સામે શિખર સંમેલન માટે...
ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ મંગળવારે સંકેત આપ્યો હતો કે 2021ના બીજા છ મહિનામાં ભારતમાં 5G ટેલિકોમ સર્વિસનો પ્રારંભ થશે. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં...
દેશની મોટા ભાગની હની બ્રાન્ડમાં ભેળસેળ કરવામાં આવે તેવો સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાર્યનમેન્ટે તેના અહેવાલમાં દાવો કર્યા બાદ ભારતની બે અગ્રણી ફાર્મસી ડાબર...
ફ્રાન્સની અગ્રણી વીમા કંપની બીએનપી પારિબા કાર્ડિફ SBI લાઇફ ઇન્શ્યોરન્સ સાથે તેના બે દાયકા જૂના જોડાણનો અંત લાવવવાની વિચારણા કરી છે. છેલ્લા બે વર્ષથી...
ભારતની અગ્રણી વેક્સિન કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાની એશિયન ઓફ ધી યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. કોરોના મહામારી સામે લડત...
ભારતના વિદેશી હુંડિયામણ અનામતમાં અંદાજે 47 કરોડ ડોલર્સનો ઘટાડો થયો હોવાનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે. 27 નવેમ્બરે જાહેર થયેલા સાપ્તાહિક રીપોર્ટમાં રિઝર્વ બેંકે આ માહિતી આપી હતી. અગાઉ 20 નવેમ્બરે જાહેર થયેલા રીપોર્ટ મુજબ વિદેશી હુંડિયામણ અનામતમાં બે બિલિયન ડોલર્સનો વધારો થયો હતો અને કુલ અનામત 575.29 બિલિયન ડોલર્સ હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ એફસીએ 35.2 કરોડ ડોલર્સ વધીને 533.455 બિલિયન ડોલર્સ થઇ હતી. સામાન્ય રીતે એફસીએમાં યુરો, પાઉન્ડ, યેન વગેરેનો સમાવેશ થતો હોય છે પરંતુ એ ડોલર્સમાં જ જાહેર થતી રહી છે. પૂરતું વિદેશી હુંડિયામણ દેશના અર્થતંત્ર માટે ખૂબ મહત્ત્વનું હોય છે. ક્યારેક મોટું વિદેશી દેવું ચૂકવવામાં એ ઉપયોગી થાય છે. ગત સપ્તાહે ભારતના સોનાના રીઝર્વની કિંમત 82.2 કરોડ ડોલર્સ ઘટીને 35.192 બિલિયન ડોલર્સ થઇ હતી. ...