એન્જિનિયરિંગ, ફાર્મા, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને કેમિકલ ક્ષેત્રની આગેવાની હેઠળ ભારતની નિકાસ મે 2021માં 67.39 ટકા વધીને 32.21 બિલિયન ડોલર થઈ હતી, એમ સરકારે બુધવારે...
ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરને કારણે આશરે એક કરોડથી વધુ લોકોએ રોજગાર ગુમાવી છે, જ્યારે કોરોના મહામારીની શરુઆત પછીથી અત્યાર સુધી 97 ટકા પરિવારોની...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે દેશની ક્રિકેટ ટીમના ખેલાડીઓની સાથે તેમના પરિવારજનોને યુકે લઈ જવા માટે મંજૂરી આપવા ઈસીબીને વિનંતી કરી હતી. બોર્ડના વરિષ્ઠ સૂત્રએ...
ભારતે 2020-21ના ચોથા ક્વાર્ટર (જાન્યુઆરીથી માર્ચ 2021) દરમિયાન 1.6 ટકા આર્થિક વૃદ્ધિ નોંધાવી હતી. જોકે 2020-21ના સમગ્ર નાણાકીય વર્ષમાં દેશના અર્થતંત્રમાં 7.3 ટકાનો ધબડકો...
સરકારે ટી લેવલના વિદ્યાર્થીઓના હાઇ ક્વોલીટી પ્લેસમેન્ટ માટે કેશ બૂસ્ટ જાહેર કર્યું છે. તા. 27થી એમ્પ્લોયરો દરેક ટી લેવલના વિદ્યાર્થીના પ્લેસમેન્ટ માટે £1,000ની રોકડ...
પાછલા દાયકામાં થયેલી ઝડપી વૃદ્ધિ અને ચાઇનામાં થનારા વિરાટ વેચાણને નજરમાં રાખીને જેગુઆર લેન્ડ રોવરનું પાંચ વર્ષમાં £3 બિલિયનનો નફો કરવાનું લક્ષ્ય છે. કાર...
બીબીસીના ભૂતપૂર્વ પ્રસ્તુતકર્તા એન્ડ્ર્યૂ નેઇલની આગેવાની હેઠળ બ્રિટનની નવી કરંટ અફેર્સ ચેનલ જીબી ન્યૂઝ ધામધૂમ સાથે શરૂ થનાર છે. જેમાં કિર્સ્ટી ગેલાકર અને મિશેલ...
ટાટા સન્સે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટાટા ડિજિટલ મારફત અલી બાબાનું રોકાણ ધરાવતી ઓનલાઇન ગ્રોસરી કંપની બિગ બાસ્કેટ(સુપરમાર્કેટ ગ્રોસરી સપ્લાય પ્રાઇવેટ લિમિટેડ)નો બહુમતી હિસ્સો...
એમેઝોન ઇન્કે બુધવારે જાહેરાત કરી હતી કે તે 8.45 બિલિયન ડોલરમાં હોલિવૂડનો જાણીતો મુવી સ્ટુડિયો ધરાવતી કંપની MGMને હસ્તગત કરશે. આ સ્ટુડિયો જેમ્સ બોન્ડની...
મેસેજિંગ સર્વિસ પ્લેટફોર્મ વ્હોટસએપે ભારત સરકારના નવા ડિજિટલ નિયમો સામે દિલ્હી હાઇ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. ફેસબૂકની માલિકીની વ્હોટ્સએપ દાવો કર્યો છે કે...