કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલે ગુરુવારે જણાવ્યું હતું મેં મારા જીવનના 3 વર્ષ કોંગ્રેસમાં બગાડ્યા છે. હાલમાં ભાજપ કે આપમાં જવાનો કોઈ નિર્ણય...
high court of Gujarat
દેશમાં જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરા ઇદગાહનો વિવાદ ચાલુ ત્યારે અમદાવાદ જિલ્લાના પીરાણા ગામમાં આવેલી ઈમામશાહ બાવા દરગાહના પરિસરમાં નવા મંદિરનું બાંધકામ થઈ રહ્યું હોવાની...
અમૃતસર-જામનગર વચ્ચેના 1,224 કિમી લાંબા ગ્રીનફિલ્ડ કોરિડોરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલે છે અને તે સપ્ટેમ્બર 2023 સુધીમાં નિર્ધારિત સમયગાળા સુધીમાં પૂરું થશે. માર્ગ પરિવહન અને...
The US Supreme Court temporarily halted the ban on the abortion pill
ચેક બાઉન્સના અનેક પેન્ડિંગ કેસોના નિકાલ માટે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો આદેશ આપ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે આવા કેસોના ઝડપી નિકાલ માટે પહેલી સપ્ટેમ્બરથી ગુજરાત...
Gautam Adani's younger son gets engaged to diamond merchant's daughter
નવસારી જિલ્લાના વાંસદાના મીંઢાબારી ગામમાં લગ્નમાં મળેલી ગિફ્ટમાં બ્લાસ્ટ થતાં વરરાજા અને તેના ભત્રીજાને ગંભીર ઇજા થઈ હતી. આ કેસની પોલીસે તપાસ કરતાં તેનો...
ગુજરાતમાં ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિ તેજી બની છે. 18 મેએ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ ખોડલધામના...
Jalebi Baba, accused of raping 120 women in Haryana
રાજકોટના જેતપુરમાંથી પ્રેમી સાથે ભાગી ગયેલી એક પરણિત મહિલાના કાન, નાક કાપીને માથે મુંડન કરવામાં આવ્યું હતું. પ્રેમીના માથે પણ મુંડન કરી નાખ્યુ અને...
Hardik Patel won by 50,000 votes from Viramgam seat
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસની નેતાગીરી સામે નારાજગી વ્યક્ત કરી ચૂકેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે આખરે પક્ષમાંથી રાજીનામું આપી...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટલે મંગળવાર, 18મેએ ગાંધીનગરના મહાત્મા મંદિરથી ત્રણ દિવસની ‘વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ’નો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના પ્રાચીન નગર...
મોરબી જિલ્લાના હળવદના ઔદ્યોગિક વસાહતમાં એક સોલ્ટ પેકેજિંગ ફેક્ટરીમાં બુધવાર (18મે)એ દીવાલ ધરાશાયી થવાથી ઓછામાં ઓછા 12 શ્રમિકોના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ...