અમદાવાદ ખાતેની વિશ્વપ્રસિદ્ધ આઇઆઇએમના ભૂતપૂર્વ વિદ્યાર્થી અજય બાંગાને અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનને વર્લ્ડ બેન્કના વડા તરીકે નોમિનેટ કર્યા છે. પરંપરા મુજબ વર્લ્ડ બેન્કના પ્રમુખ...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઘણા વર્ષોથી મિલકત વેરો નહીં ભરનારા પ્રોપર્ટી માલિકો સામે કાર્યવાહી હાથ ધરીને તેમની મિલકતો સીલ કરવાનું શરૂ કર્યું છે. કોર્પોરેશનને બાકી...
ગુજરાતની કેબિનેટે રાજ્યની તમામ શાળાઓમાં ગુજરાતી ભાષાના વિષયને ફરજિયાત કરતા બિલના મુસદ્દાને બુધવારે મંજૂરી આપી હતી. ગુરુવારથી રાજ્યની વિધાનસભામાં શરૂ થતા બજેટ સત્રમાં આ...
મહિસાગર જિલ્લામાં બુધવારે કાર સાથે અકસ્માત પછી એક ટેમ્પો ખાડા ખાબતા ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા હતા અને આશરે 15 લોકો ઘાયલ થયા...
ગુજરાત હાઇકોર્ટે બુધવારે મોરબી પુલ દુર્ઘટનાના દરેક મૃતકના પરિવારને રૂ.10 લાખ અને ઘાયલ થયેલા લોકોને રૂ.2 લાખનું વચગાળાનું વળતર આપવા ઓરેવા ગ્રૂપને આદેશ આપ્યો...
ગુજરાતમાં નવા જંત્રીના દરની ઝંઝટ અને બિલ્ડર એસોસિએશનની નારાજગી વચ્ચે જંત્રીનો નવો દર ૧૫મી એપ્રિલ ૨૦૨૩થી અમલી કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો...
નેવાર્કમાં પોતાની મેડિકલ ક્લિનિક ધરાવતા એક ગુજરાતી ડોક્ટરે ન્યૂજર્સી સ્ટેટ, સ્થાનિક હેલ્થ પ્રોગ્રામ તથા અન્ય વીમા કંપનીઓ સાથે છેતરપિંડી આચરી હોવાનું સ્વીકાર્યું છે. એટર્ની...
ગુજરાત સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે તે 2002ના ગોધરા ટ્રેન કાંડના 11 દોષિતોને ફાંસીની સજા માટે આગ્રહ કરશે. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે...
ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની આલ્બેનીઝ વેપાર, રોકાણ અને મહત્વપૂર્ણ ખનિજો સહિત વિવિધ ક્ષેત્રોમાં એકંદર દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે આગામી મહિનાની શરૂઆતમાં ભારતની...
હવામાન વિભાગે 21 ફેબ્રુઆરી સુધી ગુજરાતના કેટલાંક વિસ્તારો તથા મહારાષ્ટ્ર ગોવામાં હેટવેવ જેવી સ્થિતિની આગાહી કરી હતી. ગુજરાતમાં હાલમાં બેવડી ઋતુ જોવા મળી રહી...