કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે વડોદરા-આણંદના પ્રવાસે ગયા હતા. સવારે તેઓ વડોદરા એરપોર્ટ ખાતે પહોંચીને મોટર માર્ગે આણંદ જવા માટે નીકળ્યાં હતા. રાહુલ ગાંધીની...
રાજકોટમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મૂળ પાકિસ્તાનના ૧૮૫ લોકોને સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ-૨૦૧૯ હેઠળ 'ભારતીય નાગરિકતા એનાયત' કરવામાં આવી હતી. રાજકોટમાં જિલ્લા ક્લેક્ટર...
ગુજરાતમાં પ્રવર્તમાન ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ ૫૫.૨૬ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ ૬૪ ટકા વરસાદ વરસ્યો છે. આ...
યાત્રાધામ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવી વેચાણ કરવામાં આવે છે. વર્ષ દરમ્યાન લગભગ એક કરોડ...
ગુજરાતના ડાંગ જિલ્લામાં સ્થિત અને રાજ્યના ચેરાપુંજી તરીકે ઓળખાતું સાપુતારા વર્ષાઋતુમાં સોળે કળાએ ખીલી ઊઠે છે અને આ રમણીય હિલ સ્ટેશન પર પ્રવાસીઓનો અભૂતપૂર્વ...
ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે રાજ્યભરના શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી હતી. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પણ ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં...
ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં શુક્રવાર, 25 જુલાઇએ પુરપાર ઝડપથી જતા સ્પોર્ટ્સ યુટિલિટી વ્હિકલ (SUV)એ બે ટુ-વ્હીલર અને રાહદારીઓને ટક્કર મારતા બે લોકોના મોત થયાં હતા...
બ્રિટનમાં વર્ક કે સ્ટડી કરતા વિદેશી વિદ્યાર્થીઓ તેમજ વર્ક પરમીટ મેળવવા માંગતા લોકોએ ઇમિગ્રેશન સિસ્ટમમાં લવાયેલા ધરખમ ફેરફારો માટે તૈયાર રહેવું પડશે અને તે...
દેશના સૌથી મહત્ત્વકાંક્ષી રેલવે પ્રોજેક્ટ્સ અંગેની માહિતી આપતા રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે વાપી અને સાબરમતી વચ્ચેના બુલેટ ટ્રેન કોરિડોરના...
ભારતમાં આશરે 23 વર્ષ પછી ચેસ વર્લ્ડકપ યોજાશે. આ વર્ષે 30 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી ભારતમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરાશે અને આ સ્પર્ધા માટે...

















