કોંગ્રેસના અગ્રણી નેતા ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશ્મા પટેલ વચ્ચેનો ઝઘડો હવે કોર્ટમાં પહોંચ્યો છે. ભરતસિંહે છૂટાછેડા લેવા માટે બોરસદ કોર્ટમાં અરજી દાખલ...
ગુજરાતમાં બે વર્ષ સુધી સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં ઘટાડા બાદ તેમાં તેજી આવી છે. 31 માર્ચે સમાપ્ત થયેલા નાણાકીય વર્ષના આંકડામાંથી સંકેત મળે છે કે...
જામનગરની ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કની જામજોધપુર શાખામાં કથિત નકલી ફિકસ્ડ ડિપોઝિટનું રૂ.3.18 કરોડનું કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ફિક્સ ડિપોઝિટ મૂકવા આવેલા ગ્રાહકોને...
આણંદ જિલ્લાના મહુધાના કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમાર કોલેજની પરીક્ષામાં મોબાઈલ સાથે પકડાયા હતા. વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાની સોમવારના...
ગુજરાતમાં વહેલી ચૂંટણી આયોજન થાય તેવી અટકળો વચ્ચે ચૂંટણીપંચે નિર્ધારિત ડિસેમ્બરમાં જ ચૂંટણી યોજાશે તેવી સ્પષ્ટ સંકેતો આપ્યા છે. જો રાજ્ય સરકારે વહેલી ચૂંટણી...
કોંગ્રેસે બુધવારથી આઝાદી ગૌરવ યાત્રાનો અમદાવાદ સાબરમતી આશ્રમ ખાતેથી પ્રારંભ કર્યો છે. આ યાત્રાનો હેતુ દેશની આઝાદીમાં કોંગ્રેસે આપેલા યોગદાન અને 1947 પછી દેશના...
ગત સપ્ટેમ્બર મહિનામાં વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્ય પ્રધાનપદે રાજીનામું આપ્યા પછી તેમના સ્થાને અમદાવાદમાં ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની આશ્ચર્યજનક રીતે તેમના અનુગામી તરીકે પસંદગી...
ઇન્ડિયન અમેરિકન હિમાંશુ પટેલની કંપની ટ્રાઇટન ઇલેક્ટ્રિક વ્હિકલે ગુજરાતના કચ્છ જિલ્લામાં ઇલેક્ટ્રિકલ કોમર્શિયલ વ્હિકલ પ્લાન્ટની સ્થાપના માટે મંગળવાર (5 એપ્રિલ)એ ગુજરાત સરકાર સાથે સમજૂતીપત્ર...
સુરત એરપોર્ટ પર રવિવાર રાત્રે શરીરમાં આશરે એક કરોડ રૂપિયાનું સોનું સંતાડીને આવેલા મુંબઈના એક વૃદ્ધ દંપતીની કસ્ટમ વિભાગે ધરપકડ કરી હતી. આ દંપતી...
અમદાવાદની સ્થાનિક કોર્ટે સોમવારે પાણી પીવા અને વારંવાર શૌચાલય જવાની પરવાનગી માંગવા બદલ પાંચ વર્ષના વિદ્યાર્થીને માર મારવા બદલ બે શિક્ષિકાને ત્રણ વર્ષની જેલની...