Bhupendra Patel
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના શનિવારે રાજીનામા પછી રવિવારે ભાજપના વિધાયક દળની બેઠકમાં નવા મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી હતી. ગાંઘીનગરમાં ભાજપના કાર્યાલય...
ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનુ મુખ્યપ્રધાન બનવાનુ સ્વપ્ન ફરીએકવાર રોળાઈ ગયું હતું. નવા મુખ્યપ્રધાન તરીકેના દાવેદારોમાં જેમના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિર્ણયોમાં સરપ્રાઇઝ આપવાની પરંપરા જાળવી રાખીને અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યપ્રધાન બનાવ્યા છે. ભુપેન્દ્ર પટેલ કડવા પાટીદાર...
રાજ્યમાં ચોમાસાએ ઓગસ્ટ મહિનામાં રાહ જોવડાવ્યા બાદ સપ્ટેમ્બરમાં મેઘરાજા મહેરબાન થયા છે.ગુજરાતમાં શનિવાર સુધીના છેલ્લાં દસ દિવસમાં સરેરાશ 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો....
વિજય રૂપાણી 7 ઓગષ્ટ 2016માં આનંદીબહેન પટેલના અનુગામી તરીકે ગુજરાતના 16માં મુખ્યપ્રધાન બન્યાં હતા. રૂપાણીએ પાંચ વર્ષ અને 35 દિવસ સુધી ગુજરાતના મુખ્યપ્રધાન પદે...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શનિવાર, 11 સપ્ટેમ્બરે રાજભવન જઇને અચાનક રાજીનામું આપ્યું હતું. રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને સુપરત કરેલા રાજીનામા પત્ર રૂપાણીએ રાજ્યની જનતા,...
અમદાવાદ ખાતે શનિવારે સરદાર ધામનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતના પાટીદાર સમાજની ઓળખ છે કે તેઓ વિશ્વમાં જ્યાં...
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શનિવારે અચાનક રાજ્યપાલને મળીને પોતાના પદેથી રાજીનામુ આપી દીધું છે. આ ઘટના સાથે ગુજરાતના રાજકરણમાં આશ્ચર્યજનક ફેરફાર થવાની સંભાવનાઓ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નવી દિલ્હીથી અમદાવાદ નજીક સરદારધામ ભવનનું ઇ-લોકાર્પણ કર્યું હતું. આ ભવનમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને છાત્રાલયની સુવિધા...
ગુજરાતમાં સપ્ટેમ્બરના પ્રારંભથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને તેનાથી દુકાળની ચિંતા હળવી થઈ છે. રાજ્યના કુલ 207 ડેમોમાંથી 14 ડેમો હાઇએલર્ટ પર...