છેલ્લાં એક સપ્તાહથી સતત ધોધમાર વરસાદને પગલે આખુ ગુજરાત તરબોળ બન્યું હતું. વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસતા મોટાભાગની નદીઓના જળસ્તર વધ્યા હતાં અને...
ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે બુધવાર, 20 ઓગસ્ટે સૌરાષ્ટ્રના જુનાગઢ, પોરબંદર સહિતના છ જિલ્લામાં 13 ઇંચ સુધીના વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ખાસ...
જૈનોના પર્યુષણ પર્વની પૂર્વસંધ્યાએ જ ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્યદેવ રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ મંગળવાર, 19 ઓગસ્ટના સાંજે ૬:૦૭ કલાકે અમદાવાદના સાબરમતી જૈન સંઘ ખાતે કાળધર્મ પામતા...
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ના આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં અતિ ભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વીજળીના...
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવાર, 17 ઓગસ્ટે હાઇવે પર એક SUV અને કાર વચ્ચે ભયાનક અકસ્માતમાં એક બાળક સહિત 8 લોકો જીવતા ભૂંજાયા હતાં અને...
ગુજરાતના બહુચર્ચિત લોકસાહિત્યકાર દેવાયત ખવડની અમદાવાદના યુવક પર જીવલેણ હુમલાના કેસમાં તલાલ પોલીસે રવિવારે ધરપકડ કરી હતી. આ હુમલા પછી ખવડ છેલ્લાં પાંચ દિવસથી...
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં શનિવાર, 16 ઓગસ્ટે મીની બસ અને એક નાના ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં ગુજરાત સ્થિત એક મ્યુઝિક બેન્ડના ચાર સભ્યોના મોત થયા...
દેશના 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગુજરાત સરકારનો સત્તાવાર ધ્વજવંદન સમારંભ મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરમાં યોજાયો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં ત્રિરંગો ફટકાવ્યો હતો.આ...
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)એ યુરોપમાં લક્ઝમબર્ગના બોગસ વિઝા આપીને ૪૦થી વધુ લોકોને છેતરપિંડી કરવાના આરોપમાં ચાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી.
એટીએસના એક નિવેદનમાં શુક્રવારે...
ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC)નો મુસદ્દો તૈયાર કરવા માટે રાજ્ય સરકારે રચેલી સમિતિએ મંગળવારે જણાવ્યું હતું કે તે એક મહિનામાં પોતાનો અહેવાલ સુપરત કરશે....

















