ભારતના વિદેશ મંત્રી (EAM) ડૉ. એસ. જયશંકર મંગળવારે યુકે અને આયર્લેન્ડ સાથે દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા અને £41 બિલિયનના વેપાર સંબંધોને વેગ આપવા માટે...
ગુજરાતી ભાષાના શિક્ષણ માટે વ્યાપક પ્રયાસો કરતા એમપી ગેરેથ થોમસ ખાસ એક-દિવસીય કોન્ફરન્સનું આયોજન 22 માર્ચ શનિવારના રોજ સેન્ટ્રલ લંડનમાં કરનાર છે.
યુકેમાં ભારતીય ભાષાઓને...
સિએટલમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન મોન્ટાના વર્લ્ડ અફેર્સ કાઉન્સિલની ભાગીદારીમાં મિસૌલાની યુનિવર્સિટી ઓફ મોન્ટાના ખાતે 2-4 માર્ચ દરમિયાન 'ભારતીય સિનેમા ફેસ્ટિવલ'નું આયોજન કર્યું...
અમેરિકાની સંસદના સંયુક્ત સત્રમાં સંબોધન કરતાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ભારત અને બીજા દેશો દ્વારા લાદવામાં આવતી ઊંચી ટેરિફની આકરી નિંદા કરી હતી...
યુકે અને આયર્લેન્ડ સાથે દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા માટે છ દિવસની મુલાકાતના ભાગરૂપે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર મંગળવાર, 4 માર્ચે લંડન પહોંચ્યાં હતાં....
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વિશેના એક અપમાનજનક નવા પુસ્તક માટે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે તાજેતરમાં ચીમકી આપી હતી કે તેઓ અજાણ્યા સૂત્રોના...
લંડનમાં રવિવારે (2 ફેબ્રુઆરી) યુરોપિયન દેશોના નેતાઓની તાકિદની બેઠક મળ્યા પછી યુકેના વડાપ્રધાન સર કિર સ્ટાર્મરે કહ્યું હતું કે, યુક્રેનને સમર્થન આપવા અને તેની...
ઓવલ ઓફિસમાં યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સ્કી સાથે અભૂતપૂર્વ જીભાજોડી કર્યાના થોડા દિવસોમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તાત્કાલિક અસરથી યુક્રેનને તમામ અમેરિકન સૈન્ય સહાયની ડિલિવરી...
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની અગાઉની જાહેરાત મુજબ જ મેક્સિકો, કેનેડા અને ચીન પર મંગળવાર, 4 માર્ચથી ટેરિફમાં વધારો કર્યો હતો. ચીન, કેનેડા અને...
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સ્કી વૈશ્વિક મીડિયાની હાજરીમાં એકબીજા સામે બાખડ્યા પછી યુરોપ અને વિશ્વના બીજા ઘણા નેતાઓ યુક્રેનના વડાના...