આઇકોનિક બેબી પાવડર ટેલ્કમથી કેન્સર થયું હોવાના સંખ્યાબંધ કાનૂની દાવાની પતાવટ માટે જાયન્ટ ફાર્મા કંપની જોન્સન એન્ડ જોન્સને 8.9 બિલિયન ડોલરનું પેમેન્ટ કરવાની ઓફર...
ડોકલામ ટ્રાઇ-જંકશન સંબંધિત સરહદ વિવાદને ઉકેલવામાં ચીનની પણ સમાન ભૂમિકા છે તેવા ભૂતાનના વડાપ્રધાનના વિવાદાસ્પદ નિવેદનના થોડા દિવસે પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને...
અમેરિકામાં વસતા ભારતીયો માટે એક ગર્વના સમાચાર છે. ઇન્ડિયન અમેરિકન સોફ્ટવેર અને રોબોટિક્સ એન્જિનીયર અમિત ક્ષત્રિયને નાસા દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલા ‘મૂન ટુ માર્સ’...
જાણીતા ઇન્ડિયન-અમેરિકન બિઝનેસમેન રમેશ ભૂતડાએ તાજેતરમાં ફ્લોરિડાની હિન્દુ યુનિવર્સિટી ઓફ અમેરિકાને એક મિલિયન ડોલરનું દાન આપ્યું છે, આ અમેરિકાની એકમાત્ર સંસ્થા છે, જે હિન્દુ...
એડલ્ટ ફિલ્મ સ્ટાર સ્ટોર્મી ડેનિયલને અફેર્સ અંગે ચુપ રહેવા માટે ચુકવવામાં આવેલા નાણાના કેસમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ મેનહટન કોર્ટમાં આત્મસમર્પણ કરવા માટે...
ફ્રાન્સ સરકારના 40 વર્ષીય પ્રધાન માર્લીન શિયાપાનો ફોટો ગ્લેમરસ ‘પ્લેબોય’ મેગેઝિનના કવરપેજ પર આવતા ચકચાર મચી હતી. જોકે પ્રધાને માર્લીન શિયાપાએ ‘કપડાંની સાથે’ આ...
ચીને અરુણાચલપ્રદેશ પર પોતાના દાવો મજબૂત કરવાના એક પ્રયાસના ભાગરૂપે ભારતના આ રાજ્યના 11 સ્થળોની નવા નામો જાહેર કર્યા હતા. આ ત્રીજી વખત છે,...
ચાઇનીઝ એપ ટિકટોક પર પ્રતિબંધ મૂકનારા દેશોની યાદીમાં વધારો થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની સરકારે મંગળવારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારી ડિવાઇસિસમાં ટિકટોક પર પ્રતિબંધ...
બોસ્ટનના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બસની ટક્કરથી 47 વર્ષીય ઇન્ડિયન-અમેરિકન ડેટા એનાલિસ્ટનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, તેઓ મિત્રને લેવા માટે એરપોર્ટ ગયા હતા. મૂળ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની છબી ખરડવા કેટલાંક લોકોએ દેશ અને વિદેશના લોકોને "સોપારી" આપી હોવાની ભોપાલમાં કરેલી ટીપ્પણીના મુદ્દે રાજકારણ ચાલુ થયું હતું. ભોપાલમાં...