અમેરિકાની ફર્સ્ટ લેડી ડો. જિલ બાઇડને સિલિકોન વેલીની મુલાકાત દરમિયાન અગ્રણી ઇન્ડિયન અમેરિકન ટેક આંત્રેપ્રિન્યોર અને કમ્યુનિટી લીડરની પ્રશંસા કરી હતી. બાઇડન સરકારના મેસેજ...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર (7 માર્ચ)એ યુક્રેનનના પ્રેસિડેન્ટ વોલોડિમિર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાતચીત કરી હતી અને યુક્રેનના સુમી શહેરમાં ફસાયેલા ભારતના વિદ્યાર્થીઓને...
યુક્રેન પર આક્રમણના 12માં દિવસે રશિયાએ યુક્રેનના ચાર મોટા શહેરો રાજધાની કિવ, સુમી, પોર્ટ સિટી મારિયોપોલ અને ખારકીવમાં યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. રશિયાએ યુક્રેનમાંથી...
ભારતે હવાઇદળના વિમાનો મારફત યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં માનવીય સહાય તરીકે વધુ રાહત સામગ્રી મોકલી છે. આ સામગ્રી પોલેન્ડ મારફત યુક્રેન જશે. વિદેશ મંત્રાલયે અગાઉ જણાવ્યું...
યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટેના ઓપરેશન ગંગાના અંતિમ તબક્કાનો રવિવારે પ્રારંભ થયો છે. યુક્રેન ખાતેના ભારતના દૂતાવાસે ભારતના વિદ્યાર્થીઓને સવારે 10 વાગ્યાથી...
અમેરિકાના આયોવા રાજ્યમાં શનિવારે ચક્રવાતથી છ લોકોના મોત થયા હતા તથા અનેક બિલ્ડિંગોને નુકસાન થયું હતું. વૃક્ષો ધરાશાયી થયા હતા અને વીજળી ગૂલ થઈ...
યુકેનથી સ્વદેશ પરત આવેલા મેડિકલ વિદ્યાર્થીઓને રાહત મળે તેવી જાહેરાત કરતા નેશનલ મેડિકલ કમિશન (NMC)એ જણાવ્યું છે કે કોરોના મહામારી કે યુદ્ધ જેવી પોતાના...
રશિયા-યુક્રેન યુદ્ધ તથા અમેરિકા અને ભારત સાથેના સંઘર્ષપૂર્ણ સંબંધોની વચ્ચે ચીને તેનું સંરક્ષણ બજેટ 7.1 ટકા વધારીને 230 બિલિયન ડોલરનું કર્યું છે. ચીનનું આ...
યુક્રેન યુદ્ધ અંગે પોતાની તરફેણમાં રિપોર્ટિંગ ન કરતાં મીડિયા અને વ્યક્તિઓ સામેની મોટી કાર્યવાહીમાં રશિયાએ ફેસબૂક અને ટ્વીટરને બ્લોક કરી દીધા છે. રશિયા પોતે...
રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિને શનિવારે ચેતવણી આપી હતી કે યુક્રેનના આકાશમાં જો કોઇ ત્રીજો પક્ષ નો-ફ્લાય ઝોનની જાહેરાત કરશે તો રશિયા તેને યુદ્ધમાં સામેલગીરી...