ન્યુયોર્કમાં એક બહુમાળી એપાર્ટમેન્ટમાં રવિવારે સવારે ભીષણ આગ લાગતાં 9 બાળકો સહિત 19 લોકોના મોત કમકમાટીભર્યા થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘાયલોને નજીકની હોસ્પિટલમાં...
કોવિડ-19 મહામારીએ નવા વર્ષે નવી લહેર સાથે વિશ્વભરને બાનમાં લીધું છે. સતત ત્રીજા વર્ષે વિશ્વભરમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 30 કરોડથી પણ વધી ગઇ...
વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઇરસ સંક્રમણના કારણે તમામ દેશોનું અર્થતંત્ર થંભી ગયું હતું. વિવિધ દેશોની લોકડાઉનની નીતિને કારણે પણ નાના-મોટા બિઝનેસને ગંભીર અસર થઇ હતી...
સિંગાપોરમાં ટેક સપોર્ટ સ્કેમમાં સંડોવણી બદલ ભારતીય મૂળના ત્રણ નાગરિકોને જેલની સજા થઇ છે તેવું અખબારી અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આ ત્રણેય શરૂઆતમાં અભ્યાસના...
ઓમિક્રોન વેરિન્ટને પગલે કોરોનાના કેસોમાં ઉછાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે શુક્રવારે તેની ટ્રાવેલ ગાઇડલાઇનમાં સુધારો કર્યો હતો. નવી ગાઇડલાઇન મુજબ ભારતમાં આવતા તમામ...
ભારતમાં શુક્રવારે કોરોનાના નવા કેસનો આંકડો ફરી એકવાર 7 મહિના પછી દૈનિક કેસ 1 લાખને વટાગી ગયો હતો.. દેશમાં 8 દિવસ પહેલા કોરોનાના દૈનિક...
સ્ત્રીઓની માનસિક અને શારીરિક સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે લંડનની માતા સુષ્મા ભાનોતને MBEનું સન્માન એનાયત કરાયું છે.
સુષ્મા ભનોટે છેલ્લાં 15 વર્ષો દરમિયાન નબળા માનસિક,...
સતત ચોથી વખત સૌથી વધુ વંશીય રીતે વૈવિધ્યસભર સન્માન યાદી બહાર પડાઇ છે. સન્માન મેળવનારા 1,278 લોકોમાંથી 361ને BEM, 508ને MBE અને 253ને OBE...
એશિયન ટૂરિંગ કંપની, રિફ્કો થિયેટર કંપનીના સ્થાપક અને આર્ટીસ્ટીક ડાયરેક્ટર પ્રવેશ કુમારને બ્રિટિશ થિયેટરમાં તેમના યોગદાન માટે MBEનું બહુમાન આપવામાં આવ્યુ છે. કુમારે કહ્યું...
OBEથી સન્માનિત કરવામાં આવેલા વેસ્ટ યોર્કશાયરના ફાર્માસિસ્ટ મહેન્દ્ર ગુલાબભાઈ પટેલે ગરવી ગુજરાતને કહ્યું હતું કે “હું આ અત્યંત પ્રતિષ્ઠિત પુરસ્કારથી ખરેખર સન્માનિત અને નમ્રતા...