કપારો ઇન્ડિયા દ્વારા તેની નવી ડિઝાઈન કરેલી વેબસાઇટ 27 જુલાઈ 2021થી લોન્ચ કરવામાં આવી હોવાની જાહેરાત કરાઇ હતી. આ ઉપરાંત કપારો ઇન્ડિયામાં દિપા ગોપાલન...
બ્રિટીશ ઈન્ડિયન જ્યુઇશ એસોસિએશનના પ્રતિનિધિમંડળે ઈન્ડિયા હાઉસની મુલાકાત લીધી હતી જ્યાં યુકે સ્થિત ભારતીય હાઈ કમિશનર ગાયત્રી ઈસ્સાર કુમાર દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું....
એશિયન સમુદાયોમાં રસીકરણનો દર હવે શ્વેત લોકો જેટલો જ થઇ ગયો છે. પરંતુ ઈંગ્લેન્ડમાં અડધા શ્યામ વર્ણના લોકોએ હજુ સુધી રસી લીધી નથી એમ...
યુકેની આગામી ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સના પ્રમુખ આલોક શર્માએ સાત મહિનામાં 30થી વધુ દેશોની મુસાફરી કરી હતી. જેમાંના 7 દેશો તો રેડ લીસ્ટ દેશો હતા...
બત્રીસ પકવાન અને વાનગીઓના રસથાળની આપણે વાતો તો ઘણી સાંભળી છે. કેટલાકે સોશ્યલ મિડીયા પર તેના વિડીયો પણ જોયા હશે. પરંતુ નોર્થ ઇંગ્લેન્ડના એશ્ટન...
યુકેમાં વસતા 16 અને 17 વર્ષના તમામ બાળકોને સપ્તાહની અંદર જ ફાઇઝર બાયોએનટેક કોવિડ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવશે એમ જોઇન્ટ કમિટી ઓન વેક્સીન...
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં મંગળવારે ઇન્ડિયન અમેરિકન્સે રૂા.48 લાખની કિંમતનું એક કિલોગ્રામ સોનું દાન કર્યું હતું. શ્રી આરાસુરી માતા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર...
ઈન્ડિયાથી વિદેશયાત્રાની માંગમાં વધારો થવાના પગલે છેલ્લા એક મહિનામાં સરેરાશ ઈકોનોમી ક્લાસની એર ટિકિટના ભાવમાં અસાધારણ વધારો નોંધાયો છે. એર ટિકિટના બુકિંગ સહિતની સેવાઓ...
તાલિબાન અને અફઘાન સૈનિકો વચ્ચેના ભીષણ જંગને પગલે ભારત સરકારે તેના નાગરિકોને અફઘાનિસ્તાન છોડી દેવાની મંગળવારે અપીલ કરી હતી. ભારતે મઝાર-એ-શરીફમાં સક્રિય પોતાના એકમાત્ર...
શ્રાવણ માસના પ્રથમ દિને સોમવાર, 9 ઓગસ્ટના રોજ અબુધાબીના BAPS હિન્દુ મંદિર ખાતે એક ખાસ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. મહામારી અંગેના નિયમોને ધ્યાનમાં...