અમેરિકાના વોર હીરો અને પ્રથમ બ્લેક વિદેશ પ્રધાન કોલિન પોવેલનું કોરોનાથી ઊભા થયેલા કોમ્પ્લિકેશન્સને પગલે અવસાન થયું છે. તેમની ઉંમર 84 વર્ષની હતી. પોવેલના...
બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા પંડાલ અને મંદિરો પર હુમલા બાદ હવે રવિવારે રંગપુર જિલ્લામાં હિન્દુઓના ઘરો સળગાવી દેવામાં આવ્યા હતા. બાંગ્લાદેશના અખબારના કહેવા પ્રમાણે કેટલાક...
દુર્ગા પૂજા દરિયાન મંદિરો પર હુમલા પછી શનિવારે ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમાજ સામે ફરીથી હિંસા ભડકી ઉઠી હતી. આ હિંસામાં બે...
ભારત સરકારે હાથ ધરેલા આર્થિક સુધારા અને ખાસ કરીને પશ્ચાતવર્તી ટેક્સની નાબૂદીને અમેરિકાના બાઇડન વહીવટીતંત્ર અને કોર્પોરેટ વડાઓએ આવકાર્યા છે અને તેને પોઝિટિવ પગલું...
બ્રિટનના ઍસેક્સમાં ચાકુ વડે હુમલો થયા બાદ કન્ઝર્વૅટિવ સાંસદ સર ડેવિડ અમેસનું મૃત્યું થયું છે.પોલીસનું જણાવ્યું હતું કે તેમણે લે-ઑન-સીના એક ચર્ચમાં ઘટેલી આ...
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટનને નોન-કોરોના ઇન્ફેક્શનને પગલે સધર્ન કેલિફોર્નિયાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની તબિયત સુધારા પર છે. ક્લિન્ટલના પ્રવક્તા એન્જલ...
અમેરિકા 8 નવેમ્બરથી ફુલી વેક્સિનેટેડ વિદેશી નાગરિકો માટે ટ્રાવેલ નિયંત્રણો ઉઠાવી લે તેવી શક્યતા છે. જમીની સરહદ અને હવાઇ મુસાફરો બંને પ્રકારના ટ્રાવેલ નિયંત્રણો...
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પાકિસ્તાનને હદમાં રહેવાની ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં ત્રાસવાદીઓને સમર્થન ચાલુ રાખશે...
બાંગ્લાદેશમાં દુર્ગા પૂજાની ઉજવણી દરમિયાન કટ્ટરવાદી તત્વોએ હિન્દુ મંદિરો પર હુમલા કર્યા હતા. આ પછી ભડકેલી હિંસામાં 3ના મોત થયા હતા. હિંસાને પગલે સરકારે...
કેલિફોર્નિયામાં સેક્સ માણવા દરમિયાન પાર્ટનરની મૌખિક મંજૂરી વિના કોન્ડમ દૂર કરવાનું ગેરકાયદે બનાવાયું છે. ગવર્નર ગેવિન ન્યૂસમે આ અંગેના બિલ ઉપર હસ્તાક્ષર કર્યા છે....

















