મસ્કતમાં રમાઈ ગયેલી એશિયા કપ મહિલા હોકી સ્પર્ધામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઊતરેલી ભારતીય મહિલા હોકી ટીમ ફક્ત બ્રોન્ઝ મેડલ જ હાંસલ કરી શકી હતી....
ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ નંબર વન એશ્લી બાર્ટીએ ઓસ્ટ્રેલિયન ઓપન મહિલા સિંગલ્સ ટાઈટલ ગયા સપ્તાહે હાંસલ કર્યું હતુ. ફાઈનલમાં અમેરિકાની કોલિન્સને સીધા સેટમાં ૬-૩, ૭-૬ (૭-૨)થી...
સ્પેનિશ ટેનિસ ખેલાડી રફેલ નડાલે રવિવારે (30 જાન્યુઆરીએ) ઇતિહાસ સર્જી ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસની એપિક કહી શકાય તેવી ફાઈનલમાં રશિયાના મેડવેડેવને પાંચ સેટના મુકાબલામાં હરાવી...
દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝમાં હાર બાદ વન-ડે સીરિઝમાં પણ ભારતની શરમજનક હાર થઈ છે. ત્રણ મેચોની વન-ડે સીરિઝમાં ક્લિન સ્વીપ કરીને સાઉથ આફ્રિકાએ...
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર લોકેશ રાહુલ હવે તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2022ની સિઝન માટેનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેણે વિરાટ...
આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગ-આઇપીએલની 15મી સીઝન યોજવા માટે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આ માટે ખેલાડીઓનું મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાશે....
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ બુધવાર, 19 જાન્યુઆરીએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. સાનિયાએ જણાવ્યું હતું કે વર્તમાન સિઝન તેની કારકિર્દીની આખરી સિઝન બની રહેશે....
ટેનિસના વિશ્વના નંબર વન ખેલાડી, સર્બિયાના નોવાક યોકોવિચને કોરોનાની વેક્સિન નહીં લીધાના કારણે ઓસ્ટ્રેલિયાથી હાંકી કઢાયો હતો. ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે વેક્સિન કેસમાં તેની વિરૂદ્ધ...
ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ 2-1થી હારી જતાં આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પહોંચવાની આશાને પણ આંચકો લાગ્યો છે. કેપટાઉન ખાતેની...
ઇન્ડિયન પ્રીમિયર લીગ-2022 માટે અમદાવાદ ટીમે ત્રણ ખેલાડીની ખરીદી કરી છે. અમદાવાદની ટીમની માલિક સીવીસીએ ગુજરાતી ખેલાડી હાર્દિક પંડ્યા અને અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાન...