અમેરિકાના ડોલર સામે ભારતના રૂપિયામાં થઈ રહેલા ધોવાણને અટકાવવા માટે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ બુધવાર, 6 જુલાઇએ સંખ્યાબંધ હંગામી પગલાંની જાહેરાત કરી છે. રિઝર્વ...
કોરોનાકાળમાં ધૂમ વેચાયેલી ડોલો-650 ટેબ્લેટની ઉત્પાદક કંપની માઇક્રો લેબ્સ પર આવકવેરા વિભાગે બુધવાર(6 જુલાઈ)એ દરોડા પાડ્યા હતા. બેંગલુરુ સ્થિત ફાર્મા કંપની સામે કથિત કરચોરીનો...
સરકારે આયાતી ખાદ્યતેલના ભાવમાં એક સપ્તાહમાં લીટરદીઠ રૂ.10 સુધીનો ઘટાડો કરવા તથા દેશભરમાં એક બ્રાન્ડ માટે એકસમાન મહત્તમ છૂટક ભાવ (MRP) રાખવા માટે ઉત્પાદક...
દુનિયાભરમાં મોંઘવારીએ હાહાકાર મચાવ્યો હોવાથી અનેક દેશોમાં ભાવવધારા સામે દેખાવો શરૂ થયા છે. બ્રિટનમાં રેલવે કર્મચારીઓએ હડતાલ પાડી હતી. પાકિસ્તાનમાં ઠેર-ઠેર તોતિંગ ભાવવધારા સામે વિરોધી દેખાવો...
વિદેશીઓ માટે મુંબઇ રહેવા માટે અને જીવનજરૂરી ખર્ચ બંને રીતે ભારતનું સૌથી મોંઘું શહેર છે. નવી દિલ્હી આ યાદીમાં બીજા ક્રમે છે, એવું એક સરવેમાં જણાવાયું...
સ્પાઇસજેટના વિમાનોમાં ટેકનિકલ ખામીઓની સંખ્યામાં અસાધારણ વધારો થતાં એવિયેશન રેગ્યુલેટરે બુધવાર (6 જુલાઇ)એ આ એરલાઇન કંપનીને કારણદર્શક નોટિસ આપીને ખુલાસો માંગ્યો છે. ડાયરેક્ટર જનરલ...
કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ચીનની સ્માર્ટફોન ઉત્પાદક કંપની વીવો અને સંબંધિત કંપનીઓ સામેની મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે દેશભરમાં ઓછામાં ઓછા 40 ઠેકાણે...
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ સોમવારે હોટેલ્સ અને રેસ્ટોરાંને ફૂડ બિલમાં આપમેળે સર્વિસ ચાર્જ નહીં લેવાનો આદેશ આપ્યો છે. હોટેલ આ નિયમનું ઉલ્લંઘન કરે...
આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા પાકિસ્તાનની વેપાર ખાધ ગયા નાણાકીય વર્ષમાં ૪૮.૬૬ બિલિયન ડોલરની વિક્રમી ઊંચાઇએ પહોંચી છે, જે અગાઉના વર્ષના ૩૦.૯૬ બિલિયન ડોલરની...
ટાટા ગ્રૂપની માલિકીની એરઇન્ડિયાએ ભરતી ચાલુ કરતાં દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો માટે મુશ્કેલીમાં વધારો થયો છે અને તેના કર્મચારીઓને એર ઇન્ડિયામાં ખેંચી જાય...

















