સરકારે ખાનગીકરણ માટે જાહેર ક્ષેત્રની ચાર બેન્કોને અલગ તારવી છે. આમાંથી બે બેન્કોનું 2021-22ના નાણાકીય વર્ષમાં વેચાણ કરવામાં આવશે. સરકારે અલગ તારવેલી બેન્કોમાં બેન્ક...
અમેઝોન-ફ્યુચર ગ્રુપ વચ્ચે ચાલી રહેલ વિવાદ વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે. અમેરિકાની જાણીતી ઈ-કોમર્સ કંપની એમેઝોને ફ્યુચર રિટેલના હિસ્સાની ખરીદી માટે પોતાના રાઈટ...
ભારતના શેરબજારમાં સોમવાર, 15 ફેબ્રુઆરીના રોજ નવો વિક્રમ રચાયો હતો. બીએસઇનો સેન્સેક્સ આશરે 610 પોઇન્ટ્સ ઉછળીને ઇતિહાસમાં પ્રથમ વખત 52,000ની સપાટીથી ઊંચે બંધ આવ્યો...
ચીનની બાઇટડાન્સ ભારત ખાતેના તેના ટિકટોક બિઝનેસનું તેની હરીફ કંપની ગ્લાન્સને વેચવાની વિચારણા કરી રહી હોવાનું માનવામાં આવે છે, એમ શનિવારે બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવાયું...
બિલિયોનેર એલન મસ્કની ટેસ્લા ઇન્ક ભારતના કર્ણાટકમાં ઇલેક્ટ્રિક કારના ઉત્પાદન માટે પ્લાન્ટ નાંખવા માટે સજ્જ બની છે. કર્ણાટક સરકારે રવિવારે ટૂંકા નિવેદનમાં જણાવ્યું હતું...
અમેરિકાની સૌથી મોટી ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાની બિટકોઈનમાં કારનું પેમેન્ટ સ્વીકારવાની જાહેરાતથી ક્રિપ્ટો કરન્સી ફરી એક વખત ચર્ચામાં આવી ગઈ છે. જોકે, ભારતમાં લોકો,...
વેક્સિન કિંગ તરીકે જાણીતા આદર પૂનાવાલાએ મેગ્મા ફિન કોર્પ નામની મુંબઈ ખાતેની નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ (એનબીએફસી) કંપની હસ્તગત કરી છે. કંપનીના નવા ઇશ્યૂમાં રોકાણ...
ગ્લોબલ સ્ટીલ જાયન્ટ આર્સેલરમિત્તલે ગુરૂવારે સ્ટીલ બેરોન લક્ષ્મી એન. મિત્તલના પુત્ર આદિત્ય મિત્તલની ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) તરીકે નિમણૂક કરી હોવાની ઘોષણા કરી છે....
તાજેતરમાં જ ડેબેનહામ્સ બ્રાન્ડ હસ્તગત કર્યા બાદ બૂહૂએ સર ફિલિપ ગ્રીનના તૂટી ગયેલા આર્કેડિયા સામ્રાજ્યના ડોરોથી પર્કીન્સ, વૉલિસ અને બર્ટનને માત્ર £25 મિલિયનમાં ખરીદી...
HCL ટેક્નોલોજીઝે સોમવારે પોતાના કર્મચારીઓ માટે રૂ. 700 કરોડના વન ટાઇમ બોનસની જાહેરાત કરી હતી. આઈટી કંપનીએ 10 બિલિયન ડોલરની આવકનો સિમાસિહ્ન હાંસલ કર્યા...