વ્યાજદરમાં મોટો ઘટાડો કરવાની અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની માગણી વચ્ચે ફેડરલ રિઝર્વે 17 સપ્ટેમ્બરે બેન્ચમાર્ક વ્યાજદરમાં ડિસેમ્બર પછી પ્રથમ વખત 0.25 ટકાનો ઘટાડો કર્યો...
લોકપ્રિય આઇસ્ક્રીમ બ્રાન્ડ બેન એન્ડ જેરીના સહ-સ્થાપક જેરી ગ્રીનફિલ્ડે પેરેન્ટ કંપની યુનિલિવર સાથે ગાઝા સંઘર્ષના મુદ્દે મતભેદો અને જાહેર ઝઘડા પછી કંપનીમાં બ્રાન્ડ એમ્બેસેડરની...
https://www.garavigujarat.biz/yuvraj-singh-sonu-sood-summoned-in-betting-apps-caseલશ્કરી ગણવેશ અને બંદૂકોથી સજ્જ ત્રણ માસ્કધારી 3 લૂંટારાઓ મંગળવારે સાંજે કર્ણાટકના ચડાચન શહેરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં ઘૂસી ગયા હતા અને 20...
અમેરિકાના સાંસદો ફોરેન આઉટસોર્સિગ સર્વિસનો ઉપયોગ કરતી કંપનીઓ પર 25 ટકા ટેક્સ લાદવાની વિચારણા કરી રહ્યાં હોવાથી ભારતની આઇટી કંપનીઓ માટે મુશ્કેલી ઊભી થઈ...
15મી યુકે-આફ્રિકા બિઝનેસ સમિટ શુક્રવાર, 12 સપ્ટેમ્બરના રોજ ધ રોયલ હોર્સગાર્ડ્સ હોટેલ એન્ડ વન વ્હાઇટહોલ પ્લેસ ખાતે યોજાઈ હતી, જેમાં યુકે અને આફ્રિકન રાષ્ટ્રો...
JLL અનુસાર, લોન પરિપક્વતા, વિલંબિત મૂડી ખર્ચ અને ખાનગી ઇક્વિટી ફંડની સમાપ્તિને કારણે 2025 માં ગ્લોબલ હોટેલ REVPAR 3 થી 5 ટકા વૃદ્ધિ પામશે,...
સંબંધોમાં તંગદિલી વચ્ચે ડીલ માટે બંને દેશોની બેકડોર મંત્રણા પછી અમેરિકન અધિકારીઓ નવી દિલ્હીમાં
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ટેરિફના મુદ્દે તંગદિલી અને સ્થગિત થઈ...
PwC અનુસાર, લગભગ 44 ટકા યુ.એસ. ગ્રાહકો 2025ની રજાઓની મોસમ દરમિયાન મુસાફરી કરવાની યોજના ધરાવે છે, જે ગયા વર્ષે 46 ટકા હતો. મિલેનિયલ્સ અને...
ભારતીય ટ્રાવેલ વિતરણ પ્લેટફોર્મ, ટ્રાવેલ બુટિક ઓનલાઇન, ફોનિક્સ સ્થિત ધ નજફી કંપની પાસેથી યુએસ ટ્રાવેલ હોલસેલર ક્લાસિક વેકેશન્સ LLC ને હસ્તગત કરશે, જે ઉત્તર...
યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે માટે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી બંધ કરવા તથા ચીન પર 50થી 100 ટકા ટેરિફ લાદવાની અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ...

















