ગુજરાતમાં દારૂબંધીના કાયદાને પડકારતા કેસમાં રાજ્યની હાઇકોર્ટ સમક્ષ પડતર અરજીની સુનાવણી નક્કી કરવાની માગ સાથે અરજદારોએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. તેમની દલીલ હતી...
હિંમતનગર પાસે પ્રાંતિજના ભાગપુર ખાતે આશ્રમ શાળામાં રહેતા સાબરકાંઠા-અરવલ્લી સાંસદ દીપસિંહ રાઠોડના ઘરે તાજેતરમાં ચોરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી કુલ રૂ. ૮.૭૦ લાખની મત્તાની...
અમદાવાદ શહેરમાં આવેલી હજારો કોમર્શિયલ મિલકતોનો બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને આકરું વલણ અપનાવ્યું છે. હવે જે મિલકતોનો વર્ષોથી ટેક્સ બાકી...
વિવિધ સરકારી નોકરીઓની ભરતી પરીક્ષા તથા અન્ય જાહેર પરીક્ષામાં ડમી ઉમેદવારો થકી પરીક્ષાઓ આપવાના વર્ષોથી ચાલતા કૌભાંડનો પર્દાફાશ કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની શુક્રવારે...
સીમા પટેલની નારીત્વની રજુઆત તેની કલ્પનાના સ્વરૂપમાં ઘણું આગળ આવ્યું છે અને તેમના ચિત્રોનું પ્રદર્શન 23મી એપ્રિલે વિશ્વ સમક્ષ રજુ થશે.
કોઈએ સાચું કહ્યું છે...
સુપ્રીમ કોર્ટે શુક્રવારે 2002ના ગોધરા ટ્રેનકાંડ કેસમાં આજીવન કેદની સજા પામેલા આઠ દોષિતો જામીન આપ્યા હતા અને ચાર દોષિતોને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો....
ગાંધીનગર જિલ્લાના મોડાસા-રાજેન્દ્રનગર રોડ પર લાલપુર કંપામાં આવેલી મહેશ્વરી ક્રેકર્સ નામની ફેક્ટરીમાં ગુરુવારે બપોરે અચાનક આગ ભભૂકી ઉઠતા ચાર વ્યક્તિઓ જીવતા ભૂંજાયા હતા. આ...
ગુજરાતના 2002ના રમખાણો દરમિયાન નરોડા ગામ હત્યાકાંડ કેસમાં અમદાવાદની સ્પેશ્યલ કોર્ટે ગુરુવારે ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન અને ભાજપના નેતા માયા કોડનાની અને બજરંગ દળના બાબુ...
મોદી સરનેસ અંગેના બદનક્ષીના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મોટી પીછેહટ થઈ છે. સુરતની કોર્ટે ગુરુવારે તેમની સજા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો....
સુપ્રીમ કોર્ટે બિલ્કીસ બાનુ કેસના 11 દોષિતોની સજામાફી બદલ ગુજરાત સરકારની આકરી ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું હતું કે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેવી જોઇતી...