ગુજરાતમાં બુધવાર, 19 જાન્યુઆરીએ પ્રથમ વખત કોવિડ-19ના કેસ 20,000ને પાર થઈ ગયો હતા. રાજ્યમાં કેસ ઝડપથી વધી રહ્યા છે. મંગળવારે 17,119 કેસ નોંધાયા હતા...
ગુજરાત હાઇ કોર્ટ દ્વારા સોમવાર, 17 જાન્યુઆરીએ ‘જસ્ટિસ ક્લોક’ અને ઇ-કોર્ટ ફી સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યની વિવિધ કોર્ટોની રોજિંદી કામગીરી અને પેન્ડીંગ...
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારને સોમવાર, 17 જાન્યુઆરીએ 121 દિવસ પૂર્ણ થતાં મુખ્યપ્રધાને ગુજરાતની જનતાને સરકારે કરેલા કામોનો હિસાબ રજુ કર્યો હતો. આ પ્રસંગે...
ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે કોરોનાના દૈનિક કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. રાજ્યમાં બે દિવસના ઘટાડા પછી સોમવાર (17 જાન્યુઆરી)એ નવા કેસોમાં ઉછાળો આવ્યો હતો...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP)ને સોમવાર, 17 જાન્યુઆરીએ ફટકો પડ્યો હતો. આશરે સાત મહિના પહેલા આપમાં જોડાયેલા સુરતના ઉદ્યોગપતિ...
ગૌતમ અદાણીના વડપણ હેઠળના અદાણી જૂથે બુધવારે ગુજરાતમાં એક સ્ટીલ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે કોરિયન કંપની પોસ્કો સાથે કરાર કર્યા હતા. અદાણી પોર્ટ્સ એન્ડ...
બિલિયોનેર મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડએ રૂ. 5.95 લાખ કરોડના રોકાણ માટે ગુરુવારે ગુજરાત સરકાર સાથે સમજૂતીપત્ર (MOU) કર્યા હતા. આ પ્રોજેક્ટ...
કોરોનાના કેસોમાં ઉછાળા અને કોલ્ડવેવની વચ્ચે ગુજરાતમાં શુક્રવાર, 14 જાન્યુઆરીથી મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરી કરી હતી. વહેલી સવારથી તમામ ઉંમરનાં લોકો...
ગુજરાતમાં કોરોનાના કેસોમાં જંગી વધારો થતાં રાજ્ય સરકારે મંગળવાર (11 જાન્યુઆરી)એ નવા નિયમોની જાહેરાત કરી હતી. નવા નિયંત્રણો મુજબ રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક,...
કોવિડના વધતા કેસના કારણે ગુજરાત સરકારે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો રદ કરવો પડ્યો, પરંતુ તેના કારણે 250થી 300 કરોડ રૂપિયાનું રોકાણ પાણીમાં ગયું...
















