કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરેમાં શીખ નેતા અને બિઝનેસમેન રિપુદમન સિંહ મલિકની ગુરૂવારે સવારના સમયે તેમની ઓફિસ બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી....
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીએ ગુરુવારે ખુલાસો કર્યો હતો કે તેઓ બોલિવૂડ સ્ટાર અને પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન સાથે ડેટિંગ...
લખનૌના લુલુ મોલમાં લોકોનું એક જૂથ નમાઝ પઢતું હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં મોટો વિવાદ ઊભો થયો હતો. એક હિન્દુ સંગઠને તેનો...
લોકસભા સચિવાલયે જારી કરેલી બિનસંસદીય શબ્દોની યાદીના મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે મોટો વિવાદ ઊભો થયો છે. સંસદમાં કેટલાંક શબ્દોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના...
કેનેડાના ઓન્ટારિયામાં રિચમંડ હિલ સિટીમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને અપમાનિત કરવા અંગે ભારતે બુધવારે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરીને તપાસની માગણી કરી હતી. યોર્ક રિજનલ...
ભારતની ટેકનોલોજી કંપનીઓ 2021માં અમેરિકાના અર્થતંત્રમાં આશરે 198 બિલિયન ડોલરનું યોગદાન આપ્યું છે, જે અમેરિકાના 20 રાજ્યોના સંયુક્ત અર્થતંત્રો કરતાં મૂલ્યના સંદર્ભમાં વધુ છે....
ભારત સરકારે ૧૮-૫૯ વર્ષના લોકોને ફ્રી બૂસ્ટર ડોઝની મંજૂરી આપી છે. સરકારે બુધવારે જણાવ્યું હતું કે, ૭૫ દિવસની આ ઝુંબેશ ૧૫ જુલાઇથી શરૂ થશે...
મહારાષ્ટ્ર, તેલંગણા, કર્ણાટક, ઓડિસા, આંધ્રપ્રદેશ સહિતના દેશના વિવિધ રાજ્યોમાં અવિરત ભારે વરસાદને પગલે બુધવારે ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા હતા અને હજારોને સુરક્ષિત...
ભારતના ટેલિકોમ ક્ષેત્રમાં બે બિલિયોનેર મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી વચ્ચે તીવ્ર સ્પર્ધા થવાની પૂરી શક્યતા છે. હાલમાં મુકેશ અંબાણીના વડપણની રિલાયન્સ જિયો દેશમાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવન ઉપર અનાવરણ કરવામાં આવેલા રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભના મુદ્દે વિવાદ ઊભો થયો છે. વિપક્ષો અને એક્ટિવિસ્ટ્સે રાષ્ટ્રીય...