યુકેમાં ચીનના પીએચ.ડીના વિદ્યાર્થીને દુષ્કર્મ આચરવાના વિવિધ કેસમાં ઓછામાં ઓછી 24 વર્ષની આજીવન જેલની સજા ફટકારવામાં આવી હતી. 28 વર્ષીય ઝેનહાઓ ઝૌએ લંડન અને...
કેલિફોર્નિયામાં કોવિડ-19થી એક નવો ખતરો ઊભો થયો છે. તાજેતરના રીપોર્ટમાં જણાવ્યા મુજબ, એક જીવલેણ સબવેરિયન્ટ, NB1.8.1 અથવા ‘નિમ્બસ’ લોકોમાં જોવા મળી રહ્યો છે અને...
યુકેની સંસદે 60 વર્ષમાં મહિલાઓના પ્રજનન અધિકારો માટે પ્રથમ મોટું પગલું ભરીને ગર્ભપાતને ગુનામુક્ત કરવા માટે મતદાન કર્યું હતું. 24 અઠવાડિયાથી વધુ સમય સુધીના...
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ અવકાશયાત્રીની ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર લઇ જતાં એક્સિઓમ-4 મિશનને અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ ફરી વખત મોકૂફ રાખ્યું...
અમદાવાદમાં 12 જૂને થયેલા પ્લેન ક્રેશ પછી 20 જૂન સુધીમા ડીએનએ ટેસ્ટ મારફત 220 મૃતકોની ઓળખ થઈ હતી અને 202 મૃતદેહો તેમના પરિવારને સોંપવામાં...
ભારતીય ફળોની નિકાસ માટે એક સીમાચિહ્નરૂપ ગતિવિધિમાં એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA)એ ગુરુવારે કર્ણાટકથી લંડન માટે દેશના તાજા જાંબુના પ્રથમ...
અમેરિકાએ ફરજિયાત સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ સાથે અમેરિકામાં ભણવા માગતા વિદેશી વિદ્યાર્થીઓને સ્ટૂડન્ટ વિઝા આપવાની પ્રોસેસ 19 જૂને ફરી ચાલુ કરી હતી. અગાઉ 11મેએ અમેરિકાએ...
એર ઇન્ડિયાના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને ગુરુવારે જણાવ્યું હતું કે અમદાવાદમાં ક્રેશ થયેલ બોઇંગ 787-8 ડ્રીમલાઇનરમાં ક્રેશ પહેલા કોઇ સમસ્યા ન હતી....
વિશ્વના સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ ટેલિગ્રામના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) પાવેલ ડુરોવે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તેઓ તેમના...
એર ઇન્ડિયાએ બુધવાર, 19 જૂને જુલાઈના મધ્ય સુધી વાઇડબોડી પ્લેન સાથે સંચાલિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં 15 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. ટાટા ગ્રુપની માલિકીની...