જી-20ના દેશોના નાણાપ્રધાનની બેઠકમાં રશિયાના અધિકારીઓ બોલવાનું ચાલુ કર્યું ત્યારે અમેરિકાના નાણાપ્રધાન જેનેટ યેલેન અને પશ્ચિમ દેશોના નાણાપ્રધાનોએ તેનો બહિષ્કાર કર્યો હતો. યુક્રેન પર...
યુકેની એક કોર્ટે બુધવારે વિકિલિક્સના સ્થાપક જુલિયન અસાંજને ઇરાક અને અફઘાનિસ્તાનના યુદ્ધ સંબંધિત ગુપ્ત ફાઇલોને જાહેર કરવાના કેસનો સામનો કરવા અમેરિકામાં પ્રત્યાર્પણ કરવાનો ઔપચારિક...
એક અમેરિકન અધિકારીએ ગુરુવારે એક સ્પષ્ટતા કરી છે કે, ડેમોક્રેટિક કોંગ્રેસવૂમન ઇલ્હાન ઓમરના તાજેતરના પાકિસ્તાનના પ્રવાસને સરકારે સ્પોન્સર કર્યો નથી. ઓમરની પાકિસ્તાનના કબજા હેઠળના...
રશિયાએ અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરિસ, ફેસબુકના માર્ક ઝુકરબર્ગ સહિત 27 અગ્રણી અમેરિકનો તેમજ કેનેડાના અધિકારીઓ, પત્રકારો સહિત 61 નાગરિકો સામે પ્રવાસ પ્રતિબંધો લાદયા છે....
અમેરિકાએ યુક્રેનને સરકારી વેચન પેન્શન અને અન્ય સેવાઓ પેટે તથા લશ્કરી વપરાશ માટે 1300 મિલિયન ડોલરની સહાય જાહેર કરી છે જે અંતર્ગત 900 મિલિયન...
બ્રિટનમાં બ્રેક્ઝિટ પછીની ઇમિગ્રેશન વ્યવસ્થાના પહેલાં વર્ષમાં બિન-ઇયુ માઇગ્રન્ટોનાં કામ અને અભ્યાસ માટેના આગમનમાં તીવ્ર વધારો નોંધાયો છે. ગૃહમંત્રાલયના ઇમિગ્રેશન આંકડા પ્રમાણે ગત વર્ષે...
ચીને અમેરિકાની ચેતવણી છતાં સોલોમન ટાપુઓ સાથે સુરક્ષા સહકાર સમજુતિ કર્યાનું ચીનના વિદેશ પ્રવક્તા વાંગ વેન્બીને જણાવ્યું હતું. દક્ષિણ પેસિફિક તથા વિસ્તારમાં ચીનની વધેલી...
પાકિસ્તાનના નાણા પ્રધાન મિફ્તાહ ઇસ્માઇલે આપેલી માહિતી પ્રમાણે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને ત્રણ વર્ષ અને આઠ માસના તેમના શાસન દરમયાન પોતાના ઘેરથી પીએમ કાર્યાલય...
યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સનની ભારતની બે દિવસની મુલાકાત દરમિયાન બ્રિટન અને ભારત સંરક્ષણ અને બિઝનેસમાં સહકારમાં વધારો કરવા માટે સહમત થયા હતા. જોન્સને ઓક્ટોબર...
ભારતના બે દિવસના પ્રવાસે આવેલા યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન ગુરુવાર, 22 એપ્રિલે ખાસ અંદાજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી દિલ્હીમાં મળ્યા હતા. નવી દિલ્હીમાં સંયુક્ત...