અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના કેનેડા પર ટેરિફ લાદવાના નિર્ણય અને તેને અમેરિકા સાથે ભેળવવાના નિવેદનોથી કેનેડાના નાગરિકો નારાજ થયા છે. આ નાગરિકો વિવિધ રીતે...
ગયા અઠવાડિયે સંગમ ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. મીરા સ્યાલ, રીતુ કાબરા, શોભુ કપૂર અને માયા સોંઢી આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રહ્યા. આ પ્રસંગે સેંકડો મહિલાઓ એકઠી થઈ હતી.
બ્રિટિશ એશિયન સેલિબ્રિટીઓએ સ્ત્રી-દ્વેષ અને પૂર્વગ્રહથી ભરેલા ઉદ્યોગમાં પ્રવેશ કરવાના તેમના અનુભવો શેર કર્યા હતા. ઉદ્યોગના દિગ્ગજોએ પુરુષ-પ્રભુત્વ ધરાવતા ક્ષેત્રમાં તેમના પડકારો વિશે પણ વાત કરી. તેમના મુક્ત ભાષણોએ કાર્યક્રમ દરમિયાન નોંધપાત્ર ચર્ચા જગાવી હતી અને ઘણા સહભાગીઓ પોતાના અનુભવો શેર કર્યા હતા.
એક પુરસ્કાર વિજેતા ચેરિટી, સંગમ ફાઉન્ડેશનનો હેતુ તમામ ઉંમરના અને પૃષ્ઠભૂમિના લોકોને સશક્ત બનાવવાનો છે. તેની સફર છ દાયકા પહેલા એક નવા દેશમાં એશિયન મહિલાઓ અને પરિવારોને ટેકો આપવા માટે એક નાની સંસ્થા તરીકે શરૂ થઈ હતી.
યુક્રેન અને રશિયા વચ્ચેની લડાઈને સમાપ્ત કરવાના "ઉમદા મિશન" માટે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત...
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પરથી ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલમોરને પરત લાવવા માટેના સ્પેસ મિશનને ગુરુવારે ટેકનિકલ સમસ્યાને મોકૂફ રાખવામાં...
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાની એલ્યુમિનિયમ અને સ્ટીલની આયાતો પરની ટેરિફને બમણી કરવાની જાહેરાત કરી હતી. અમેરિકાના ત્રણ રાજ્યો પર વીજળી સરચાર્જ લાદવાના કેનેડાના...
ઓસ્ટ્રેલિયામાં પાંચ કોરિયન મહિલા પર પૂર્વયોજિત કાવતરા સાથે બળાત્કાર કરવા બદલ ભારતીય સમુદાયના નેતા બાલેશ ધનખડને 40 વર્ષની જેલની સજા ફટકારાઈ હતી. આ સજામાં...
એજ યુકેના નવા રિપોર્ટ મુજબ ઘણી વૃદ્ધ મહિલાઓ સ્પષ્ટપણે અસમાનતાનો અનુભવ કરે છે. ઇંગ્લેન્ડમાં વસતી ૫૦ વર્ષ કરતા વધુ વયની ૩૬%થી વધુ સ્ત્રીઓ એટલે...
20 લાખથી વધુ બાળકોના જીવન બચાવવામાં મદદ કરનાર પ્રખ્યાત ઓસ્ટ્રેલિયન રક્તદાતા ૮૮ વર્ષના જેમ્સ હેરિસનનું ૮૮ વર્ષની વયે ન્યૂ સાઉથ વેલ્સના એક નર્સિંગ હોમમાં...
અમદાવાદ સ્થિત ફાર્મા કંપની ઝાયડસ લાઈફ સાયન્સિસે ફ્રાન્સની મેડિલક ટેકનોલોજી કંપની એમ્પ્લિટ્યૂડ સર્જિકલને 256.8 મિલિયન યુરો (અંદાજે રૂ.2450 કરોડ)માં ખરીદવા માટે એક્સક્લુઝિવ નેગોશિએશન ચાલુ...
પ્રતિષ્ઠિત બ્રિટિશ-ભારતીય હોટેલિયર, ફિલાન્થ્રોપિસ્ટ અને સમુદાયના દિગ્ગજ શ્રી જોગીન્દર સેંગરના અંતિમ સંસ્કાર 5 માર્ચ 2025 ના રોજ બપોરે સેન્ટ મેરીલબોન સ્મશાનગૃહ ખાતે સંપન્ન થયા...