રવિવારે (26 નવેમ્બર) થિરૂવનંથપુરમમાં રમાયેલી બીજી ટી-20માં ભારતે પ્રવાસી ઓસ્ટ્રેલિયાને 44 રને હરાવી પાંચ મેચની આ સીરીઝમાં 2-0ની સરસાઈ સાથે વર્ચસ્વ જમાવી દીધું હતું....
ભારતના ટોપ સીડેડ શટલર્સ સાત્વિકસાઇરાજ રાન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી સિઝનની છેલ્લી સુપર 750 સિરીઝની ચાઈના માસ્ટર્સ બેડમિંટનમાં રનર્સ અપ બની હતી. રવિવારે ફાઇનલમાં સાત્વિક અને...
IPLએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાત ટાઇટન્સ (GT)ના કેપ્ટન હાર્દિક પંડ્યા બે ફ્રેન્ચાઇઝીઓ વચ્ચેના ટ્રેડને પગલે તેની પ્રથમ ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સમાં પરત...
પાંચ મેચની સિરિઝની પ્રથમ T20 મેચમાં ભારતમાં ઓસ્ટ્રેલિયા સામે બે વિકેટે રોમાંચક વિજય થયો હતો. આ મેચ છેલ્લી બોલ સુધી રોમાંચક બની હતી અને...
વર્લ્ડ કપ પુરો થયા પછી હવે ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણેની પાંચ મેચની ટી-20 સીરીઝ માટે ભારતીય ટીમનું સુકાનીપદ સૂર્યકુમાર યાદવને સોંપાયું છે. વર્લ્ડ કપમાં રમેલી...
રવિવારે વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતીય ટીમનું ચેમ્પિયન બનવાનું સપનું રોળાયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં ગયા હતા અને સુકાની રોહિત શર્મા,...
રવિવારે અમદાવાદમાં વર્લ્ડ કપ ટુર્નામેન્ટ પુરી થઈ તેમાં ભારતનો ઝડપી બોલર મોહમ્મદ શામી સૌથી વધુ સફળ, વધુ ઘાતક બોલર તરીકે નિવડ્યો હતો. તેની સફળતા...
વર્લ્ડ કપમાં સૌથી સારો દેખાવ કરવા બદલ ભારતના વિરાટ કોહલીને ‘પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ’ નો એવોર્ડ અપાયો હતો. કોહલીએ આ વર્લ્ડ કપમાં 765 રન કરી બીજા પણ કેટલાક...
વિશ્વ કપ 2023 જીત્યાના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ સાબરમતી રિવર ક્રૂઝ બોટનો આનંદ માણ્યો હતો. ક્રૂઝ પર ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે વર્લ્ડ કપ...
રવિવારે (19 નવેમ્બર) અમદાવાદમાં રમાયેલી વન-ડે વર્લ્ડ કપ ક્રિકેટની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને છ વિકેટે હરાવી છઠ્ઠીવાર વર્લ્ડ કપનો તાજ પ્રાપ્ત કર્યો હતો. સમગ્ર સ્પર્ધામાં...