ખર્ચમાં ઉછાળાને કારણે ઓસ્ટ્રેલિયાનું વિક્ટોરિયા રાજ્ય મંગળવારે 2026 કોમનવેલ્થ ગેમ્સની યજમાનીમાંથી ખસી ગયું હતું. તેનાથી આયોજકો મૂંઝવણમાં મૂકાયાં હતાં અને નવું સ્થળ શોધવા માટેના...
ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં પ્રથમ ટેસ્ટ મેચમાં એક ઈનિંગ અને 141 રને રેકોર્ડ વિજય હાંસલ કર્યો હતો. કેરેબિયન ટીમનો ત્રીજા જ દિવસે...
વોટરએડ માટે લગભગ £10,000 એકત્ર કરનારા બકિંગહામશાયરના મુઆવિઝ અનવર નામના 8 વર્ષના બાળકને રવિવારે 16 જુલાઈના રોજ વિમ્બલ્ડનની પુરૂષોની સિંગલ્સની ફાઈનલ મેચમાં સેન્ટર કોર્ટમાં ટૉસ ઉછાળવાની તક મળી હતી. એ...
ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબ્ડનનો વિમ્બલડનની પુરૂષોની ડબલ્સની સેમિ ફાઈનલમાં નેધરલેન્ડ્સના ડબ્લ્યુ કુલહોફ અને બ્રિટનના નીલ સ્કુપસ્કી સામે સીધા સેટ્સમાં 7-5, 6-4થી...
રવિવારે (16 જુલાઈ) સ્પેનના 20 વર્ષના કાર્લોસ અલ્કારાઝે ડીફેન્ડીંગ ચેમ્પિયન, 36 વર્ષના નોવાક જોકોવિચને પાંચ સેટની ફાઈનલના લાંબા મુકાબલામાં 1-6, 7-6 (8-6), 6-1, 3-6, 6-4થી...
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અજીત અગરકરની ભારતીય ક્રિકેટ બોર્ડની પસંદગી સમિતિના મુખ્ય પસંદગીકાર તરીકે વરણી કરાઈ છે. 45 વર્ષનો અગરકર ભારત તરફથી 26 ટેસ્ટ, 191 વન-ડે અને ચાર...
એક સપ્તાહ અગાઉ શરૂ થયેલી વિમ્બલ્ડન ગ્રાંડ સ્લેમ ટેનિસ ચેમ્પિયનશિપ્સમાં ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબ્ડેન સોમવારે ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યા હતા. તેમણે બીજા...
ઑસ્ટ્રેલિયા સામે હેડિંગ્લે ખાતે રમાયેલી એશિઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે 3 વિકેટે વિજય સાથે સિરિઝ જીવંત રાખી છે. ચોથી ઇનિંગમાં બેન સ્ટોક્સની ટીમ માટે 251 રનનો ટાર્ગેટ...
ભારતના ઉભરતા બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેને રવિવારે કેનેડા ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં ચીનના હરીફ, ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયન લિ શિ ફેંગને સીધા સેટમાં 21-18, 22-20થી હરાવીને ટાઈટલ...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બુધવારે 3 ઓગસ્ટથી વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ દરમિયાન રમાનાર પાંચ મેચની T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. હાર્દિક પંડ્યાને...

















