ભારતીય અર્થતંત્ર હજુ પણ પડકારજનક સ્થિતિનો સામનો કરી રહ્યું છે. સરકાર અર્થતંત્રમાં સંપૂર્ણ રિકવરી ઈચ્છતી હોય તો તેણે અનેક મોટા નિર્ણયો લેવાની જરૂર છે...
ભારતમાં અને ભારતથી વિદેશોનો કે વિદેશીઓનો ભારત પ્રવાસનો અનુભવ હવે બદલાઈ શકે છે. ગત સપ્તાહે શુક્રવારે (28 જાન્યુઆરી) એક મહત્ત્વનો પ્રસંગ આ પરિવર્તનનો સાક્ષી...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2022-23 બુધવાર, 2 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવ્યું હતું.. શહેરને પોલ્યૂશન ફ્રી અને સ્વચ્છ બનાવવા પર ખાસ ફોકસ કરતાં આ બજેટનું...
સરકારની તિજારીમાંથી આવતા દરેક એક રૂપિયામાંથી 58 પૈસાની આવક સીધા અને આડકlરા કરવેરામાંથી, 35 પૈસાની આવક ઋણમાંથી, 5 પૈસાની આવક જાહેર સાહસોના હિસ્સાના વેચાણ...
નાણાપ્રધાન નિર્મલા સિતારમણે કરદાતાને તેમના ઇનકમ ટેક્સ રિટર્ન (આઇટીઆર)માં વિસંગતતા કે ભૂલમાં બે વર્ષની અંદર સુધારો કરવાની એક વખત સુવિધા ઓફર કરી છે. જોકે...
ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મંગળવાર, 1, ફેબ્રુઆરીએ આગામી નાણાકીય વર્ષ માટે રૂ.39.45 ટ્રિલિયન (529.7 બિલિયન ડોલર)ના બજેટની જાહેરાત કરી હતી. બજેટમાં કોરોના મહામારીથી અર્થતંત્રને...
નાણાપ્રધાન નિર્મલા સીતારામને કોઇપણ વર્ચ્યુઅલ-ક્રિપ્ટોકરન્સી એસેટના ટ્રાન્સફર પર 30 ટકાનો જંગી ટેક્સ લાદવાની દરખાસ્ત કરી છે. તેમાં ખરીદીના ખર્ચ સહિતની કોઇ કપાત મળશે નહીં...
ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારામને મંગળાર, પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં 2022-23ના નાણાકીય વર્ષનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. આ બજેટની મુખ્ય બાબતો નીચે મુજબ છે.
-ભારતમાં ઇ-પાસપોર્ટ...
બજેટના એક દિવસ પહેલા સોમવાર, 31 જાન્યુઆરીએ સંસદમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામને 2021-22ના નાણાકીય વર્ષનો આર્થિક સર્વે રજૂ કર્યો હતો. આ સરવેમાં ચાલુ નાણાકીય...
ટેલિકોમ નિયમનકારી ઓથોરિટી (ટ્રાઇ)એ પ્રીપેઇડ મોબાઇલ ગ્રાહકોની તરફેણમાં એક મોટો નિર્ણય કર્યો છે. ટ્રાઇએ શુક્રવારે તમામ ટેલિકોમ કંપનીઓને મોબાઇલ રિચાર્જની વેલિડિટી 28 દિવસની જગ્યાએ...

















