ભારતની ઉડ્ડયન ક્ષેત્રની નિયમનકારી સંસ્થાએ કટોકટીગ્રસ્ત કંપની સ્પાઇસજેટને વધારાના સર્વેલન્સ હેઠળ મૂકવાનો 29 ઓગસ્ટે નિર્ણય કર્યો હતો. આનાથી એરલાઈનની કામગીરીની સલામતી સુનિશ્ચિત કરવા માટે...
બે ઈન્ડો અમેરિકન હોટેલિયર્સની આગેવાની હેઠળ એક નવું ગ્રુપ ન્યૂયોર્ક સિટી કાઉન્સિલના પ્રસ્તાવિત “સેફ હોટેલ્સ એક્ટ”નો વિરોધ કરવા માટે રચાયું છે, જે ઈન્ટ્રો 991...
દુનિયાનું ચોથું સૌથી વ્યસ્ત ફ્લાઇટ હબ હોવા છતાં લંડન હીથ્રો (LHR)એ વિશ્વના સૌથી વધુ કનેક્ટેડ એરપોર્ટનો દરજ્જો ગુમાવ્યો છે અને જોડાણ માટેના વૈશ્વિક એરપોર્ટ રેન્કિંગમાં નીચે આવી છેક 12મા ક્રમે આવી ગયું છે.
હાલમાં ઇસ્તંબુલ વિશ્વનું સૌથી વધુ કનેક્ટેડ એરપોર્ટ છે, જે 309 અલગ-અલગ સ્થાનો માટે ફ્લાઇટ્સ ધરાવે છે. હકીકત એ છે કે ટર્કિશ એરલાઇન્સ વિશ્વમાં સૌથી વધુ વ્યાપક એર નેટવર્ક છે. બીજા ક્રમે ફ્રેન્કફર્ટ (296 સ્થળો), ત્રીજા ક્રમે પેરિસ ચાર્લ્સ ડી ગલ (282 સ્થળો) અને એમ્સ્ટરડેમ અને શિકાગો ઓ’હેરે એરપોર્ટ 270 સ્થળો સાથે સંયુક્ત રીતે ચોથા ક્રમે આવ્યા હતા.
ઉડ્ડયન વિશ્લેષક સિરિયમ દ્વારા કરાયેલા નવા સર્વે મુજબ પાછલા એક વર્ષમાં હિથ્રો વિશ્વના 221 સ્થળો સાથે હીથ્રો...
ભારતના સ્પર્ધા પંચ (CCI) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને વોલ્ટ ડિઝની ઇન્ડિયા વચ્ચે મીડિયા એસેટ્સના 8.5 બિલિયન ડોલર (આશરે રૂ.70,000 કરોડ)ના મર્જરને બુધવારે મંજૂરી આપી હતી....
અમેરિકાના ન્યાય વિભાગે $1 બિલિયનના સોદાને ન પડકારવાનો નિર્ણય કરતાં અલાસ્કા એર અને હવાઇયન એરલાઇન્સના મર્જર સામેનો એક મોટો અવરોધ દૂર થયો હતો. અલાસ્કા એરે...
અમેરિકામાં ચેપ્ટર 11 હેઠળ નાદારીની અરજી કર્યા માત્ર ત્રણ મહિનામાં જાણીતી સીફૂડ કંપની રેડ લોબસ્ટર વધુ 23 રેસ્ટોરન્ટ બંધ કરશે. કંપની અત્યાર સુધી 27...
ભારતીય મૂળના એપલના એક્ઝિક્યુટિવ કેવન પારેખની કંપનીના નવા ચીફ ફાયનાન્સિયલ ઓફિસર(CFO) તરીકે પહેલી જાન્યુઆરી 2025ની અસરથી નિમણૂક કરાઈ છે. અમેરિકાની આ અગ્રણી ટેકનોલોજી કંપનીમાં...
યુરોપિયન ડ્રાઇવરોના વ્યક્તિગત ડેટા યુએસ સર્વર્સ પર ટ્રાન્સફર કરવા બદલ નેધરલેન્ડના સત્તાવાળાએ સોમવારે રાઇડ-હેલિંગ એપ ઉબેરને 290-મિલિયન-યુરો ($324 મિલિયન) દંડ ફટકાર્યો હતો. ડેટા ટ્રાન્સફર...
લેઝર ટ્રાવેલ અને ધીમી કોર્પોરેટ પ્રોફિટ વૃદ્ધિ વચ્ચે CBRE હોટેલ્સે તાજેતરમાં US હોટેલની આગાહીમાં ઘટાડો કર્યો છે. નવેમ્બરમાં આવનારી ચૂંટણી અને અન્ય આર્થિક પરિબળોને...
હોસ્પિટાલિટીમાં મહિલાઓને આગળ વધારતી 32 સંસ્થાઓના જૂથ ધી વુમન ઇન હોસ્પિટાલિટી લીડરશીપ એલાયન્સે તાજેતરમાં 700 થી વધુ વરિષ્ઠ-સ્તરના મહિલા નિષ્ણાતો સાથે ઇન્ટરેક્ટિવ સ્પીકર ડિરેક્ટરી...