ભારતના આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ઉજવવામાં આવેલો આઝાદીનો અમૃત મહોત્સવ લોકોના મનમાં છવાઈ ગયો હતો. આખા દેશમાં કરોડો તિરંગા લહેરાતા જોઈ શકાય છે....
ભારતની આઝાદીના ૭૫ વર્ષ પુરા થયાના પ્રસંગે સોમવારે સ્વાતંત્ર્ય દિને દેશમાં અભૂતપૂર્વ ઉત્સાહ સાથે લોકોએ સ્વતંત્રતા દિનની ઉજવણી કરી હતી અને મોટી સંખ્યામાં લોકોએ...
ભારતની આઝાદીના ૭૫ વર્ષના પ્રસંગે દેશમાં અભૂતપૂર્વ ઉત્સાહ સાથે લોકો સ્વતંત્રતા દિનની ઉજવણી કરી રહ્યાં છે અને દરેક ઘર પર ત્રિરંગો જોવા મળી રહ્યો...
ભારતની સુપ્રીમ કોર્ટે બેન્કો, પોસ્ટ ઓફિસ, વીમા કંપનીઓ વગેરમાં દાવો ન કરવામાં આવેલી ડિપોઝિટની માહિતી માટે સેન્ટ્રલ ડેટાબેઝ ઊભો કરવાની માગણી કરતી એક અરજી...
ચાલુ વર્ષે 43 દિવસ ચાલેલી પ્રખ્યાત અમરનાથ યાત્રાની શુક્રવારે પૂર્ણાહુતી થઈ હતી. જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ સમાપન પૂજા કરી હતી. સિંહાએ જણાવ્યું...
ભારતનો વિરોધ હોવા છતાં શ્રીલંકાની સરકારે ચીનના કથિત જાસૂસી હાઇટેક જહાજને 16થી 22 ઓગસ્ટ સુધી તેના હંબનટોટા પોર્ટ પર લંગારવાની છૂટ આપી છે. અગાઉ...
ભારતમાં વિદેશી હૂંડિયામણ (નિયમન) ધારા (FCRA) હેઠળ નોંધાયેલા કોઇપણ NGOને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ સામે વાંધો હોય તો તે પહેલી સપ્ટેમ્બરથી ગૃહ સચિવને ઓનલાઇન...
ભારતના સ્વતંત્રતા દિન પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ શુક્રવારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું પ્રોફાઇલ પિક્ચર તેના પરંપરાગત ભગવા ધ્વજથી બદલીને ત્રિરંગો કર્યું છે.
આઝાદીના 75...
ભારતમાં કોંગ્રેસ સહિતના 11 વિરોધ પક્ષોએ શનિવારે કેન્દ્રની ભાજપના વડપણ હેઠળની સરકાર દ્વારા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ), મની પાવર અને મીડિયાના કથિત દુરુપયોગ સામે...
અમેરિકામાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો H1-B વિઝા પર કામ કરે છે. પરંતુ અમેરિકન સિટિઝનશિપ અને ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)માં કામના ભરાવાને કારણે ઘણા...