તમિલનાડુના થાન્જાવુર જિલ્લામાં બુધવાર (27 એપ્રિલ)એ મંદિરની વાર્ષિક રથયાત્રા દરમિયાન રથ હાઈ વોલ્ટેજ વીજળીના તારના સંપર્કમાં આવતા વીજળીના કરંટથી બે બાળકો સહિત 11 લોકોના...
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાનો ઈનકાર કરી દીધો છે અને કોંગ્રેસમાં નેતાગીરી સહિત ધરખમ ફેરફાર કરવાનું સૂચન કર્યું છે. 2024ની લોકસભા ચૂંટણી માટે...
ભારતની મુલાકાતે આવેલા યુરોપિયન કમિશનના વડા ઉર્સુલા વોન ડેર લેયને મંગળવાર, (26 એપ્રિલ)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું...
બનાસકાંઠાના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરોધી ટ્વીટના કેસમાં આસામ પોલીસે ધરપકડ કરી હતી. સ્થાનિક કોર્ટમાંથી તેમને જામીન મળ્યા હતા અને જોકે...
પાકિસ્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જમ્મુ અને કાશ્મીરની મુલાકાત અને ચિનાબ નદી પર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સના નિર્માણ સામે વાંધો ઉઠાવ્યો છે. પાકિસ્તાને આ પ્રોજેક્ટ્સને સિંધુ જળ...
ભારતની મુલાકાતે આવેલા આર્જેન્ટિનાના વિદેશ પ્રધાન સેન્ટિયાગો કેફિરોએ માલવિનાસ અથવા ફોકલેન્ડ ટાપુનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ભારતમાં માલવિનાસ ટાપુઓના મુદ્દે મંત્રણા માટે એક કમિશન...
અમેરિકાના ન્યૂ જર્સી સ્ટેટમાં ભારતના 18 વર્ષના હાઇસ્કૂલ વિદ્યાર્થીનું ડુબી જવાથી દુઃખદ મૃત્યું થયું હતું. વિદ્યાર્થી નજીકમાં રમતા બાળકો માટે તળાવના ઠંડા પાણીમાં પડી...
ઉત્તરપ્રદેશમાંથી ભાજપના સાંસદ સાક્ષી મહારાજે રવિવારે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમણે હિન્દુઓને ઘરમાં તીર કામઠાં રાખવાની સલાહ આપીને જણાવ્યું છે કે જેહાદી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જમ્મુ અને કાશ્મીરની મુલાકાતના દિવસે જ સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં લશ્કરે-એ-તોયબાના ઓછામાં ઓછા ત્રણ ત્રાસવાદીને ઠાર કર્યા...
કલમ 370ની નાબૂદી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર, (24 એપ્રિલે)એ પ્રથમ વખત જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે અનેક વિકાસ પ્રોજેક્ટની...