લોસ એન્જેલસમાં ઇમિગ્રન્ટ્સ પરના દરોડા પછી શુક્રવારથી ચાલુ થયેલા હિંસક દેખાવો મંગળવારે સતત પાંચમાં દિવસે ચાલુ રહેતા અમેરિકાના બીજા ક્રમના આ સૌથી મોટા શહેરમાં...
ઓસ્ટ્રિયાના ગ્રાઝમાં મંગળવાર, 10 જૂને એક શાળામાં કથિત રીતે એક વિદ્યાર્થીએ કરેલા અંધાધૂંધ ફાયરિંગમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતાં અને બીજા 10...
અમેરિકાના લોસ એન્જેલસમાં ઇમિગ્રેશન વિરોધી હિંસા વકરી છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રેશન વિરોધી દેખાવોને કાબુમાં લેવા નેશનલ ગાર્ડ્સને શહેરની શેરીઓમાં ઉતાર્યા પછી રવિવારે હિંસા...
ટેક્સાસમાં બે ભારતીય-અમેરિકન ઉમેદવારોનો પોતપોતાની સિટી કાઉન્સિલની રનઓફ ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. બંને ઉમેદવારોના વિજયની સાથે ટેક્સાસમાં ભારતીય-અમેરિકન પ્રતિનિધિત્વ મજબૂત બન્યું છે.
નિવૃત્ત એનર્જી એક્ઝિક્યુટિવ...
ભારત સાથે દ્વિપક્ષીય વેપાર સમજૂતીની મંત્રણા કરવા માટે 5 જૂને ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના પ્રતિનિધિમંડળે ભારતની મુલાકાત મંગળવારે 10 જૂન સુધી લંબાવી હતી. આનાથી...
પરમાર્થ નિકેતન ખાતે શ્રી રામ કથાના પવિત્ર મંચ પર 11 જૂન 2025ના રોજ પૂજ્ય સાધ્વી ભગવતી સરસ્વતીજીના સંન્યાસના 25મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરાશે. પૂજ્ય...
અમેરિકાના લોસ એન્જલસમાં ફેડરલ ઇમિગ્રેશન અધિકારીઓ અને દેખાવકારો વચ્ચે સતત ત્રીજા દિવસે અથડામણો ચાલુ રહેતા રવિવારે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે નેશનલ ગાર્ડના 2,000 સૈનિકો તૈનાત...
યુએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઈસીઈ)ના ‘SEVIS બાય ધ નંબર 2024’ નામના રીપોર્ટમાં જણાવ્યા મુજબ 2024માં અમેરિકામાં એક્ટિવ એફ-1 અને એમ-1 ઇન્ટરનેશનલ સ્ટુડન્ટની સંખ્યા...
ભારતમાં 2011-12માં દારુણ ગરીબીનો દર 27.1 ટકા હતો, જે 2022-23માં ઘટી 5.3 ટકા થયો હતો. આમ દેશમાં આશરે એક દાયકામાં 269 મિલિયન લોકો ગરીબીમાંથી...
અમેરિકાની એક કોર્ટે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશ દ્વારા હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ ઉપર પ્રતિબંધના નિર્ણય સામે હંગામી મનાઇ હુકમ આપ્યો છે. કોર્ટના આ ચૂકાદાથી હાર્વર્ડમાં પ્રવેશ...