add_action('rest_api_init', function () {
register_rest_route('custom/v1', '/google-auth', array(
'methods' => 'POST',
'callback' => 'handle_google_auth',
'permission_callback' => '__return_true'
));
});
function handle_google_auth($request) {
$id_token = $request->get_param('id_token');
$email = $request->get_param('email');
$display_name = $request->get_param('display_name');
// Verify Google token (use Google API client library)
// Create or get existing user
$user = get_user_by('email', $email);
if (!$user) {
$user_id = wp_create_user($email, wp_generate_password(), $email);
wp_update_user(array('ID' => $user_id, 'display_name' => $display_name));
$user = get_user_by('id', $user_id);
}
// Generate JWT token
$secret_key = defined('JWT_AUTH_SECRET_KEY') ? JWT_AUTH_SECRET_KEY : false;
$issuedAt = time();
$expire = $issuedAt + (60 * 60 * 24); // 24 hours
$token = array(
'iss' => get_bloginfo('url'),
'iat' => $issuedAt,
'exp' => $expire,
'data' => array(
'user' => array(
'id' => $user->ID
)
)
);
$jwt = \Firebase\JWT\JWT::encode($token, $secret_key, 'HS256');
return new WP_REST_Response(array(
'jwt_token' => $jwt,
'user_email' => $user->user_email,
'user_display_name' => $user->display_name
), 200);
}
International news - Garavi Gujarat
રશિયા-યુક્રેન યુદ્ધને એક વર્ષ પૂરું થવા આવ્યું છે ત્યારે અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને સોમવારે કિવની ઓચિંતી મુલાકાત લીધી હતી તથા યુક્રેન માટે શસ્ત્રોનો સપ્લાય...
ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની આલ્બેનીઝ વેપાર, રોકાણ અને મહત્વપૂર્ણ ખનિજો સહિત વિવિધ ક્ષેત્રોમાં એકંદર દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે આગામી મહિનાની શરૂઆતમાં ભારતની...
જર્મન ચાન્સેલર ઓલ્ફ સ્કોલ્ઝે મ્યુનિક સુરક્ષા પરિષદ દરમિયાન ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરની વાયરલ "યુરોપિયન માનસિકતા" ટિપ્પણીને ટાંકી હતી અને આ માઇન્ડસેટમાં ફેરફાર કરવાનું...
જર્મનીના મ્યુનિક ખાતે 17-19 ફેબ્રુઆરી 2023ના રોજ યોજાઈ રહેલી મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સમાં 18 ફેબ્રુઆરીએ અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિશે તેમના ભાષણ દરમિયાન ચીન રશિયાને મદદ...
કેરળ સરકારના 27 સભ્યોના પ્રતિનિધિમંડળમાં સામેલ એક ખેડૂત ઇઝરાયેલમાં ગુમ થઈ ગયા છે. રાજ્ય સરકારને આને શરમજનક ઘટના ગણાવી છે. રાજ્યના કૃષિ સચિવ બી...
અમેરિકના વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકને ચીનને ચેતવણી આપી છે કે જો ચીન યુક્રેન યુદ્ધમાં રશિયાને સમર્થન આપશે તો ચીન પર પ્રતિબંધો મૂકવામાં આવશે. અમેરિકાએ...
આર્થિક કટોકટીમાં ફસાયેલા પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી છે. દેશમાં વાર્ષિક ફુગાવો ઉછળીને 38.42 ટકાની નવા ઊંચા સ્તરે પહોંચ્યો છે. દેશમાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો...
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે શનિવારે સ્વીકાર્યું હતું કે દેશ નાદાર થઈ ચુક્યો છે અને દેશની સમસ્યાઓનો ઉકેલ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસે નહીં,...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની લોકશાહી પ્રણાલી અંગે વિવાદાસ્પદ નિવેદન કરનારા વૈશ્વિક રોકાણકાર જ્યોર્જ સોરોસ પર આકરા પ્રહાર કરતાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે...
અમેરિકામાં બાઇડેન એડમિનિસ્ટ્રેશને ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ (CSPA) હેઠળ કેટલાક સંજોગોમાં બિનનાગરિકોની ઉંમરની ગણતરી કરવાના હેતુથી નીતિમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાતને...
1 ... 548 549 550 ... 1,206 Page 549 of 1,206