વડા પ્રધાન બોરિસ જૉન્સન હાલમાં વિવિધ મુદ્દે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે જો તેઓ પોતાનું વડા પ્રધાન પદ કોઇ સંજોગોમાં છોડે છે તો ભાવિ...
પાકિસ્તાનના લાહોરમાં મંગળવારે મહારાજા રણજિત સિંહની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી હતી. આ હુમલો પાકિસ્તાનમાં પ્રતિબંધિત સંગઠન તહરીક એ લબ્બૈક નામના સંગઠને કર્યો હતો. પોલીસે...
ન્યૂઝિલેન્ડમાં આશરે છ મહિના પછી કોરોનાનો માત્ર એક કેસ સામે આવ્યા બાદ વડાપ્રધાન જેસિન્ડા અર્ડેને મંગળવારે આખા દેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. બુધવારથી આખા...
ભારતે મંગળવારે અફઘાન નાગરિકો માટે ઇમર્જન્સી ઇ-વિઝાની જાહેરાત કરી હતી. તાલિબાને અફઘાનિસ્તાનમાં કબજો જમાવ્યા બાદ ભારતમાં આવવા માગતા અફઘાન નાગરિકો માટે સરકારે આ જાહેરાત...
અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજો જમાવ્યા બાદ ત્યાં ફસાયેલા 150 ભારતીયોન લઇને ઈન્ડિયન એરફોર્સનું વિમાન મંગળવારે સવારે 11 વાગ્યે જામનગર પહોંચ્યું હતું. અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને...
તાલિબાનો સામે લડાઈ લડ્યા વગર કાબુલનું પતન અમેરિકન ઇતિહાસની સૌથી મોટી હાર પૈકીની એક ગણાશે, એમ અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું. તાલિબાનોએ કાબુલમાં...
અફધાન પ્રેસિડન્ટ અશરફ ગની અને વાઇસ પ્રેસિડન્ટ અમીરુલ્લાહ સાલેહ રવિવારે દેશ છોડી ભાગી ગયા હતા. તાજિકિસ્તાનને રવિવારે વિમાનના ઉતરાણને મંજૂરી ન આપતા તેઓ ઓમાન...
તાલિબાને રવિવારે અફઘાનિસ્તાનમાં પોતાનો કબજો જમાવ્યા બાદ ભારે અરાજકતા અને ભયનો માહોલ ઊભો થયો હતો. સોમવારે કાબુલ એરપોર્ટ પર મોટા પ્રમાણમાં લોકો ભેગા થયા...
અફઘાનિસ્તાનમાં રવિવારે તાલિબાનની જીત વચ્ચે પ્રેસિડન્ટ અશરફ ગનીએ દેશ છોડી દીધો હોવાનું માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, તાલિબાનના પ્રતિનિધિઓ સાથે કાબુલમાં વાતચીત કર્યા...
તાલિબાન ત્રાસવાદીઓ રવિવારે અફધાનિસ્તાનની રાજધાની કાબુલમાં પ્રવેશ્યા હતા. સરકારના એક પ્રધાને જણાવ્યું હતું કે સત્તા વચગાળાના વહીવટીતંત્રને ટ્રાન્સફર કરવામાં આવશે. બીજી તરફ અમેરિકાએ હેલિકોપ્ટર...