અમેરિકામાં ઓગસ્ટ 2025માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના આગમનમાં ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં આશરે 19 ટકાનો તીવ્ર ઘટાડો થયો છે. આમાંથી ભારતીય વિદ્યાર્થીઓમાં આશરે 44 ટકાનો...
ભારત અને અમેરિકા વચ્ચે તણાવપૂર્ણ વેપાર સંબંધો વચ્ચે વિદેશ પ્રધાન એસ જયશંકરે રવિવારે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે વેપાર કરાર પૂર્ણ ન થઈ...
અમદાવાદમાં 11 ઓક્ટોબરે 70મો ફિલ્મફેર એવોર્ડ્સ સમારંભ ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના સહયોગથી યોજાશે. આ માટે ફિલ્મફેર દ્વારા 4 ઑક્ટોબરના રોજ મુંબઈમાં ટેક્નિકલ અને રાઇટિંગ કેટેગરીના...
ભારત દ્વારા સ્વિત્ઝર્લેન્ડ, નોર્વે, આઈલેન્ડ અને લિંક્ટેસ્ટાઈન સાથે ઈએફટીએ વચ્ચે થયેલો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) 1 ઓક્ટોબરથી અમલમાં આવ્યો છે. ભારતે આ ચાર વિકસીત...
જૈન વારસાના સંરક્ષણ અને સંવર્ધન માટે કટિબધ્ધ શ્રી નેમુભાઈ ચંદરિયા OBE નું 27 સપ્ટેમ્બર 2025ના રોજ શાંતિપૂર્ણ રીતે પરિવારજનોની ઉપસ્થિતીમાં અવસાન થયું હતું. નેમુભાઈનું...
ચૂંટણીઓ વર્ષો સુધી દૂર હોવા છતાં રિફોર્મની વધતી લોકપ્રિયતાથી ગભરાયેલા વડા પ્રધાન કેર સ્ટાર્મરે લિવરપૂલ ખાતે યોજાયેલ લેબર પાર્ટી કોન્ફરન્સમાં રીફોર્મ યુકેના વડા નાઇજેલ...
અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જાણીતી ચાઇનીઝ શોર્ટ વીડિયો એપ ટિકટોકના અમેરિકા યુનિટના વેચાણ માટે મંજૂરી આપી હતી. ટિકટોકના અમેરિકન યુનિટનું વેચાણ સ્થાનિક વૈશ્વિક રોકાણકારોને...
ભારતના યુવા બેડમિંટન ખેલાડીઓ સાત્વિક સાઈરાજ રાંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ સતત બીજી ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં શાનદાર દેખાવ સાથે ચાઈના માસ્ટર્સ 2025, બેડમિંટન વર્લ્ડ સીરીઝ...
તાઇવાનમાં સુપર ટાયફૂન રાગાસા ત્રાટકતાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા હતા અને 18 ઘાયલ થયા હતા. . મંગળવારે બપોરે, હુઆલિયન કાઉન્ટીમાં એક તળાવ...
હોંગકોંગમાં રવિવારે પુરી થયેલી બેડમિંટન ટુર્નામેન્ટમાં ભારતનો લક્ષ્ય સેન અને સાત્વિક સાઈરાજ રાંકીરેડ્ડી - ચિરાગ શેટ્ટીની જોડીએ આ સુપર 500 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં રનર-અપ ટ્રોફી...