આશરે 40 વર્ષથી કંપનીનું સંચાલન કર્યા બાદ બિલિયોનેર હિરાનંદાની બ્રધર્સ નિરંજન અને સુરેન્દ્રએ મુંબઈમાં રૂ.20,000 કરોડની રિયલ એસ્ટેટ એસેટનું વિભાજન કરવાનો નિર્ણય કર્યો છે....
વિશ્વની અગ્રણી ટીવી અને વીડિયો રેટિંગ કંપની નીલ્સનને આશરે 16 બિલિયન ડોલરના સોદામાં પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર્સનું એક ગ્રૂપ હસ્તગત કરશે. નીલ્સનને અગાઉ 9 અબજ...
ભારતે 2020-21માં યુક્રેનમાંથી 17.44 LMT ખાદ્ય તેલ અને રશિયા પાસેથી 3.48 LMT ખાદ્ય તેલની આયાત કરી છે. કેન્દ્રીય ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ...
ગોતમ અદાણીના વડપણ હેઠળનું અદાણી ગ્રૂપ વિશ્વની સૌથી મોટી ક્રૂડ ઓઇલ નિકાસકાર કંપની સાઉદી અરામ્કોમાં ઇક્વિટી હિસ્સાની ખરીદી સહિત સાઉદી અરેબિયા સાથે સંભવિત ભાગીદારીની...
અગ્રણી FMCG કંપની હિન્દુસ્તાન યુનિલિવર ભારતમાં MDH તરીકે પ્રખ્યાત સ્પાઇસ કંપની મહાશિયન દી હટ્ટીનો બહુમતી હિસ્સો ખરીદવા મંત્રણા કરી રહી હોવાનું મીડિયા અહેવાલમાં જણાવાયું...
બેસ્ટવે ગ્રૂપની યુકેની સૌથી મોટી સ્વતંત્ર ફૂડ એન્ડ ડ્રિન્ક હોલસેલર બેસ્ટવે હોલસેલની આવક 2021માં 10 ટકા વધીને 2.66 બિલિયન પાઉન્ડ થઈ છે, જે 220...
જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝે રશિયાના એનર્જી સપ્લાયનો બહિષ્કાર કરવાની માગણી ફગાવી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે રશિયાના ગેસ સહિતના સપ્લાયને બંધ કરવાથી જર્મનીના...
કેન્દ્ર સરકાર ઘણા સમયથી માલ્યા સહિતના ભાગેડુ બિઝનેસમેનને દેશમાં લાવવાના પ્રયાસ કરી રહી છે ત્યારે કડક કાર્યવાહીમાં છેતરપિંડી કરીને વિદેશ જતા રહેલા આ બિઝનેસમેનની...
આવકવેરા વિભાગે દેશની સૌથી મોટી ટુ વ્હિકલ કંપની હીરો મોટોકોર્પ અને તેના ચેરમેન પવન મુંજાલના સંખ્યાબંધ સંકુલો પર દરોડો પાડ્યા હતા. કંપની સામે કરચોરીની...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, રાજયમાં અંદાજે ૨૨૪ જેટલી ઔદ્યોગિક વસાહતોમાં ૭૦ હજાર જેટલા MSME અને મોટા ઉદ્યોગો કાર્યરત છે, આ ઉદ્યોગો...

















