સ્વ. અભિનેતા દિલીપકુમારની 100મી જન્મજયંતી નિમિત્તે ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન ખાસ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરશે. 10 અને 11 (જન્મ દિન) ડિસેમ્બરના રોજ તેમની જન્મ જયંતીની...
ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ બોલિવૂડ એક્ટ્રેસ હંસિકા મોટવાણીએ તેના બિઝનેસ પાર્ટનર તથા મિત્ર સોહેલ કથુરિયા સાથે રવિવારે (4 ડિસેમ્બર) રાજસ્થાનના જયપુરમાં મુંડોટા ફોર્ટ એન્ડ પેલેસમાં લગ્ન કર્યા હતા. આ ભવ્ય લગ્નમાં તેમના પરિવાર અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી.
લગ્ન સમયે હંસિકા રેડ બ્રાઇડલ લહેંગામાં જોવા મળી હતી. સોહેલ સફેદ રંગની શેરવાની પહેરી હતી. આ દરમિયાન, હંસિકા અને સોહેલના લગ્નમાં પહોંચેલા ખાસ મહેમાનોને રાજસ્થાની વાનગીઓ પણ પીરસવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સોહેલ એક બિઝનેસમેન છે. સોહેલ અને હંસિકા બિઝનેસ પાર્ટનર છે. 2020થી બંને એક ઇવેન્ટ પ્લાનિંગ કંપની ચલાવે છે.
હંસિકાએ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. એક્ટ્રેસે 'શાકા લાકા બૂમ બૂમ' જેવા ટીવી શોથી આગવી ઓળખ બનાવી હતી. તેણે 'કોઈ મિલ ગયા' ફિલ્મમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. હંસિકાએ 2003માં ફિલ્મ 'હવા'માં તબુની દીકરીની ભૂમિકા ભજવી હતી. જોકે, તેને સાચી ઓળખ તો 'કોઈ મિલ ગયા'થી મળી હતી. આ ફિલ્મમાં તે રીતિક રોશનની ફ્રેન્ડની ભૂમિકામાં જોવા મળી હતી.
જેકલીન ફર્નાન્ડીઝ અને નુસરત ભરુચા સાથે છેલ્લે રામ સેતુમાં જોવા મળેલા અક્ષયકુમારે તેના નવા પ્રોજેક્ટ્સની જાહેરાત કરી છે. તેને તાજેતરમાં સાઉદી અરેબિયાના જેદ્દાહમાં રેડ...
પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાના કથિત માસ્ટરમાઇન્ડ અને ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને અમેરિકામાં અટકાયત લેવામાં આવ્યો છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ગોલ્ડી બ્રાર તાજેતરમાં કેનેડાથી...
બોલીવૂડમાં ‘દેશી ગર્લ’ તરીકે જાણીતી બનેલી પ્રિયંકા ચોપરા હવે ધીરે ધીરે હોલિવૂડમાં વ્યસ્ત બની રહી છે. લગ્ન કરીને તે અમેરિકામાં સ્થાયી થઇ છે પરંતુ...
બોલીવૂડમાં અમિતાભ બચ્ચન અને જયા ભાદુરી-બચ્ચનને એક આદર્શ દંપત્તી માનવામાં આવે છે. તેમના અંગે અનેકવાર ચર્ચાઓ થઈ ચૂકી છે. અમિતાભ અને જયા બચ્ચન બંને...
ફિલ્મ RRRના ડાયરેક્ટર રાજામૌલી તાજેતરમાં અમેરિકાના પ્રતિષ્ઠિત "લોસ એન્જલસ ટાઇમ્સ"ના ફ્રન્ટ પેજ પર ચમક્યા હતા. "હેડી પોસિબિલિટીઝ ફોર RRR ડાયરેક્ટર"ના હેડિંગ સાથેના આર્ટિકલમાં એસએસ...
ઇઝરાયેલના એક ફિલ્મમેકર નાદવ લેપિડે ગોવામાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI)માં 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને "પ્રોપેગેન્ડા" અને "વલ્ગર ફિલ્મ" ગણાવી હતી અને તેનાથી ભારતમાં...
ગોવામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માં 'ધ કાશ્મીર ફાઈલ્સ' ફિલ્મ અંગે ઈઝરાયેલી ફિલ્મમેકર અને જ્યૂરી હેડ નાદવ લેપિડના એક નિવેદનના કારણે મોટો વિવાદ...
મુંબઈ પોલીસે શનિવારે વર્ક વિઝા વગર બોલિવૂડની ફિલ્મનું શૂટિંગ કરી રહેલા 10 મહિલા સહિત 17 વિદેશી નાગરિકોને ઝડપી પાડ્યા હતા. આ વિદેશીઓ વર્ક વીઝા...