અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના ડેપ્યુટી કલેક્ટરની કલાસ-ટુ સરકારી મહિલા ઓફિસરને અશ્લિલ મેસેજ મોકલવા બદલ પોલીસે સોમવારે ધરપકડ કરી હતી. આરોપીનું નામ મયંક પટેલ છે...
દિવાળીના તહેવારોમાં કોરોનાના કેસમાં વધારો થવાની આશંકા છે ત્યારે ગુજરાતમાં સોમવારે કોરોના ૨૯ નવા કેસ નોંધાયા હતા અને સળંગ આઠમાં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ...
લોજિસ્ટિક ઇન્ડેક્સ ચાર્ટમાં ગુજરાતે દેશમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, તેમ વાણિજય મંત્રાલય દ્વારા સોમવારે જારી કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. આ...
ગાંધીનગર જિલ્લા પોલીસે 3થી 7 વર્ષની ઉંમરની ત્રણ બાળકીઓ પર કથિત બળાત્કારના આરોપમાં સોમવારે 26 વર્ષના વિજય ઠાકોર નામના એક નરાધમની ધરપકડ કરી હતી....
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ સહિત ગુજરાતના 12 મહાનુભાવોને સોમવારે પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કેશુભાઈ પટેલને જાહેર જીવન ક્ષેત્ર માટે મરણોપરાંત અને...
પાકિસ્તાન મેરિટાઇમ સિક્યોરિટ એજન્સીએ ગુજરાતના દ્વારકા ખાતેના સમુદ્રી વિસ્તારમાં ભારતીય માચ્છીમારોની હોડી પર ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં એક માછીમારનું મોત થયું છે અને...
દિવાળી તહેવારોમાં સૌરાષ્ટ્ર ફરવા માટે ગયેલા અમદાવાદના પ્રજાપતિ પરિવારની કારને મોરબી નજીક અકસ્માત થતાં ચાર લોકોના મોત થયા હતા. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કણકોટ...
ગયા વર્ષે દિવાળીના તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગતાં ઉત્સાહની ચમક ફિક્કી પડી હતી. પરંતુ આ વખતે કોરોનાથી સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાથી લોકોએ નવી આશા, નવા...
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ખાત્રજ ખાતે શનિવારે એક ફાર્મા કંપનીના દૂષિત પાણીના રિસાઈકલિંગ માટેની ઈટીપી ટેન્કની સફાઈ દરમિયાન પાંચ મજૂરોના મોત થયા હતા.
ટાંકીમાં ફસાયેલા...
અમદાવાદ શહેરના ગ્રીન કવર વિસ્તારમાં વધારો કરવા મ્યુનિસિપલ તંત્ર તરફથી વધુ એક વન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શીલજ વિસ્તારમાં આવેલા તળાવ પાસે વીસ...

















