કોંગ્રેસના 23 વરિષ્ઠ નેતાઓ પક્ષની નેતાગીરી (ગાંધી પરિવાર) સામે બળવાના સંકેત આપી રહ્યાં છે. આ જૂથના નેતાઓમાં સામેલ નેતા ગુલામ નબી આઝાદે રવિવારે ભારતના...
પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તામિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીઓ 27 માર્ચથી ચાલુ થશે અને તેનું રિઝલ્ટ 2મેએ આવશે. ભારતના ચૂંટણીપંચે આ પાંચ રાજ્યમાં ચૂંટણીની...
ભારતની પંજાબ નેશનલ બેન્કમાં ગોટાળા અને મની લોન્ડરિંગના કેસમાં ભાગેડુ ડાયમંડ મર્ચન્ટ નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે બ્રિટનની કોર્ટે મંજૂરી આપ્યા બાદ મુંબઈની આર્થર રોડ...
ભારતમાં સતત બીજા દિવસે કોરોનાના કેસની સંખ્યા 16,000થી વધુ રહી છે અને એક દિવસમાં 120 લોકોના મોત થયા હતા, એમ શુક્રવારે સવારે આઠ વાગ્યે...
ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાથી થોડે દૂર બુધવારની સાંજે એક શંકાસ્પદ કાર મળવાથી ખળભળાટ મચી ગયો હતો....
ભારતની પંજાબ નેશનલ બેંક સાથે લગભગ બે બિલિયન ડોલરની છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસમાં વોન્ટેડ ડાયમન્ટ મર્ચન્ટ નીરવ મોદી પ્રત્યાર્પણ વિરુદ્ધનો કાનૂની કેસ ગુરુવારે...
ભારત અને પાકિસ્તાન અંકુશ રેખા અને બીજા સેક્ટર્સમાં યુદ્ધવિરામ અંગેની તમામ સમજૂતીઓનું સંપૂર્ણ પાલન કરવા માટે સંમત થયા છે, એમ બંને દેશોએ ગુરુવારે સંયુક્ત...
ભારતે ફેસબુક અને ટ્વીટર જેવી સોસિયલ મીડિયા કંપનીઓના નિયમન માટે ગુરુવારે નવા નિયમોની જાહેરાત કરી હતી. અગ્રણી ટેકનોલોજી કંપનીઓ પર અંકુશને વધુ કડક કરવાના...
અમદાવાદ ખાતે નવા બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમના રાષ્ટ્રપતિના હસ્તે 24 ફેબ્રુઆરીએ ઉદ્ઘઘાટન બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે અમદાવાદમાં...
ભારતમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી સાથે કોરોના રસીકરણનો બીજો તબક્કો પહેલી માર્ચથી ચાલુ થશે. બીજા તબક્કામાં 60 વર્ષથી મોટી ઉંમરના લોકો તથા 45 વર્ષથી વધુ...
















