બર્મિંગહામની શેરીઓમાંથી કચરો ઉપાડતા બિન વર્કર્સે ઓલઆઉટ હડતાળનો અંત લાવનારા સોદાને નકારી કાઢ્યો છે. તેના કારણે શહેરની શેરીઓમાં કચરો ભરેલી થેલીઓના ઢગલા ખડકાયા છે...
ઇન્ડો-પેસિફિક મંત્રી કેથરિન વેસ્ટે કહ્યું હતું કે “આર્થિક વિકાસને આગળ ધપાવવો એ લેબર સરકારનું પ્રથમ મિશન છે અને તેથી જ અમે ભારત સાથેના અમારા...
અમેરિકાએ યુકે સહિત વિવિધ દેશો પર લાદેલા ટેરિફ બાદ દેશની આર્થિક સ્થિતી ખરાબ થઇ રહી છે ત્યારે દેશના આર્થિક વિકાસને વેગ આપવાના પ્રયાસમાં યુકે...
વડાપ્રધાન કેર સ્ટાર્મરે રવિવારે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાં વૈશાખી પર્વે ખાસ રિસેપ્શનનું આયોજન કર્યા પછી સોશિયલ મીડિયા પર એક વિડિઓ સંદેશ પોસ્ટ કર્યો હતો જેમાં...
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે લગભગ દરેક દેશ પર ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી, 2 એપ્રિલથી વૈશ્વિક શેરબજારમાં ઉથલપાથલ મચી ગઈ છે ત્યારે અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ...
યુકેમાં ભારતીયો અને હિન્દુઓ માટે કામ કરતી થિંક ટેન્ક ઇનસાઇટ યુકેએ યુકેમાં રહેતા હિન્દુઓ માટે હિન્દુ વિરોધી નફરતની વધતી ચિંતાને સમજવા માટે એક ગ્રાઉન્ડબ્રેકિંગ...
ન્યૂયોર્ક શહેરના મેયર એરિક એડમ્સે દર વર્ષે 14 એપ્રિલે ડૉ. બી આર આંબેડકર દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. ડૉ. બાબા સાહેબ આંબેડકરની 134મી...
ફૂટબોલ રમતી વખતે થયેલા એક વિચિત્ર અકસ્માતમાં ઇલિનોઇસમાં રહેતી એક મહિલાની ખોપરી આંતરિક રીતે કરોડરજ્જુથી અલગ થઈ ગયા બાદ ડોક્ટરોએ 37 સર્જરી કરીને તેનું...
ભારતના રાજવી વારસાના ભવ્ય રત્ન ગણાતા 'ધ ગોલકોન્ડા બ્લૂ'ની પ્રથમવાર 14મેએ જિનિવામાં  ક્રિસ્ટીઝ "મેગ્નિફિસન્ટ જ્વેલ્સ" ઓક્શનમાં હરાજી થશે. આ હીરો એક સમયે ઇન્દોર અને...
રશિયાએ રવિવાર, 13 એપ્રિલે યુક્રેનના સુમી શહેર પર કરેલા મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા 34 લોકોના મોત થયાં હતાં અને 117 લોકો ઘાયલ થયાં હતાં....