એક્સક્લુસીવ
બાર્ની ચૌધરી
બ્રિટિશ મેડિકલ એસોસિએશન (BMA)ના અધ્યક્ષના જણાવ્યા અનુસાર, સૌથી ખરાબ પરિસ્થિતિમાં, જો વાઇરસનો વ્યાપ સતત વધતો રહેશે તો 132,000 અથવા 10 ટકા...
વિખ્યાત અરોરા ગ્રુપે પોતાના હાલના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવાના હેતુ સાથે એલિટ હોટેલ્સ પાસેથી 5 સ્ટાર 228 રૂમની લુટન હૂ હોટેલ, ગોલ્ફ અને સ્પાની ખરીદી...
દેશ-વિદેશમાં આવેલાં અનેક કેન્દ્રો દ્વારા અધ્યાત્મ અને સામાજિક ઉત્થાન ક્ષેત્રે સેવારત આંતરરાષ્ટ્રિય સંસ્થા અનુપમ મિશન, યુ.કે.ને તેના ડેન્હમ, બકિંગહામશાયર સ્થિત કેમ્પસમાં મંદિર અને સામુદાયિક...
યુકેના સૌથી મોટા ઇન્ડીપેન્ડન્ટ હોલસેલ ફૂડ – ડ્રીકંસ સપ્લાયર બેસ્ટ-વે એ પ્લંકેટ ફાઉન્ડેશન સાથે તેની ભાગીદારીની જાહેરાત કરી પ્લંકેટ ફાઉન્ડેશનના ક્રિસમસ ફંડરેઇઝીંગ માટે હેડલાઇન...
અનુપમ મિશન, ડેન્હામ ખાતે હિન્દુ ક્રિમેટોરીયમ માટે આપવામાં આવેલી મંજૂરી અને એમાં પણ ગ્રીન બેલ્ટની જમીન પર આપવામાં આવેલી મંજૂરીને જોતાં સમગ્ર યુકેમાં હિન્દુ...
ઇસ્ટ લંડનના હેરો રોડ, E11 ખાતે રહેતી 35 વર્ષની અનીશા અનવર નામની મહિલાએ હોટલ સ્ટાફને મૂર્ખ બનાવી મુસાફરોનો સામાન ચોરતી હોવાની 15મી ડિસેમ્બરના રોજ...
ભારતના છત્તીસગઢ રાજ્યના એક ગામમાં ત્યજી દેવાયેલી બાળકી કુતરાના ગલુડિયાઓના મળમુત્ર અને કચરા વચ્ચે ભરશિયાળામાં સચવાયેલી હાલતમાં મળી આવી હતી. હવે તે બાળાને આકાંક્ષા...
યુકેમાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટના વધતા જતા કેસોને કારણે આવનારા સયમમાં કેટલાક બિઝનેસ પર અસર પડવાની હોવાથી ચાન્સેલર રિશી સુનકે એક બિલિયન પાઉન્ડના પેકેજની...
ન્યૂયોર્કની એક કોલેજમાં ભારતીય મૂળના પ્રોફેસર ડો.વિનોદ મેનનની ઓફિસમાં 1.80 લાખ ડોલર ભરેલું બોક્સ નવ મહિના સુધી ધૂળ ખાતુ પડી રહ્યું હોવાની ઘટના બહાર...
અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેને તાજેતરમાં ચાર ભારતીય-અમેરિકન્સ- અજય જૈન ભુટોરિયા, સોનલ શાહ, કમલ કળસી અને સ્મિતા શાહની એડવાઇઝરી કમિશન ઓન એશિયન અમેરિકન્સ, નેટિવ હવાઇયન્સ...