અમેરિકાના ઉત્તરપૂર્વમાં ત્રાટકેલા ઇડા વાવાઝોડાનો મૃત્યુઆંક વધીને રવિવારે 50 થયો હતો. વાવાઝોડું ત્રાટક્યાના એક સપ્તાહ બાદ પણ લુઇસિયાનામાં આશરે 6 લાખ લોકો માટે વીજળીનો...
અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં શનિવારની રાત્રે અંધાધૂંધ ગોળીબારની ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના મોત થયા હતા અને ત્રણ વ્યક્તિ ઘાયલ થયા હતા. હુમલાખોર એક વાહનોમાંથી...
અફઘાનિસ્તાનના પંજશીરમાં આશરે 600 તાલિબાન ત્રાસવાદીના મોત થયા છે, એમ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. તાલિબાનો આ પ્રાંત પર કબજો મેળવવા માટે ત્યાના સ્થાનિક લશ્કરી...
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું છે કે, જો 20 સપ્ટેમ્બરની ચૂંટણીમાં લિબરલ અથવા કન્ઝર્વેટિવ્સમાંથી કોઈપક્ષ બહુમતી નહીં મેળવે તો દેશમાં ફરીથી દોઢ વર્ષના સમયગાળામાં...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ગુરુવારે જણાવ્યું હતું કે, વિશ્વભરમાં 55 મિલિયનથી વધુ લોકો ડિમેન્શિયાથી પીડિત છે, જે યાદશક્તિ ગુમાવવાની એક પ્રકારની મગજની બીમારી છે. વિશ્વભરમાં...
અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેને ગુરુવારે સુપ્રીમ કોર્ટના ગર્ભાવસ્થાના છ સપ્તાહ પછી ગર્ભપાત પર પ્રતિબંધ મૂકતા ટેક્સાસના કાયદા પર પ્રતિબંધ મુકવા બાબતે ઇનકાર કર્યો હતો...
એફબીઆઇના તાજેતરના રીપોર્ટમાં જણાવ્યા મુજબ, અમેરિકામાં વર્ષ 2020માં હેઇટ ક્રાઇમની સંખ્યા વધીને 12 વર્ષમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી છે, જે અશ્વેતો અને એશિયન પીડિતોને લક્ષ્યાંક...
નવા આંકડા મુજબ 65 હજારથી વધુ હોંગકોંગવાસીઓએ બ્રિટનના પાંચ વર્ષીય વિઝા સ્કીમમાં અરજી કરી છે. એપ્રિલ અને જૂન વચ્ચે હોમ ઓફિસને બ્રિટિશ નેશનલ ઓવરસીઝ...
યુરોપિયન યુનિયન (ઇયુ)ના વડા વોન ડેર લીયેને તાજેતરમાં જણાવ્યું હતું કે, કોવિડ-19 સામે રક્ષણ મેળવવા માટે ઇયુમાં 70 ટકા વયસ્ક લોકોનું સંપૂર્ણ રસીકરણ કરવામાં...
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં શુક્રવારે ઈસ્લામિક સ્ટેટથી પ્રભાવિત એક હુમલાખોરે મોલમાં ઘુસીને 6 લોકોને ચાકુના ઘા મારીને ઈજાગ્રસ્ત કરી દીધા હતા. જોકે પોલીસે ત્વરિત જવાબ આપ્યો...

















