વ્હાઇટ હાઉસ નજીક એક અફઘાન નાગરિકે બે નેશનલ ગાર્ડ પર કરેલા ફાયરિંગના એક સપ્તાહ પછી અમેરિકાએ ઘણા ગ્રીનકાર્ડ અરજદારો અને અન્ય પ્રોટેક્ટેડ ઇમિગ્રન્ટ્સને આપવામાં...
ભારત અને અમેરિકા પ્રથમ તબક્કાના દ્વિપક્ષીય વેપાર કરાર માટે 10 ડિસેમ્બરથી ત્રણ દિવસની વાટાઘાટો ચાલુ કરશે. અમેરિકાના ડેપ્યુટી ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) રિક સ્વિટ્ઝરની આગેવાની...
ન્યૂ યોર્કમાં ઘરમાં આગ લાગવાથી તેલંગાણાના જંગાવ જિલ્લાની 24 વર્ષીય વિદ્યાર્થિનીનું દુઃખદ મોત થયું હતું. મૃતક સહજા રેડ્ડી ઉદુમાલા 2021માં ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા...
અમેરિકાએ 2019થી ભારતના આશરે 18,822 નાગરિકોનો દેશ નિકાલ કર્યો છે. જાન્યુઆરી 2025માં પ્રેસિડન્ટ ડોનાલ્ટ ટ્રમ્પ સત્તા પર આવ્યા પછી ભારતના 3,258 લોકોને ડિપોર્ટ કરાયા...
ભારતના વિદેશ રાજ્યપ્રધાન કીર્તિ વર્ધન સિંહે રાજ્યસભામાં માહિતી માહિતી હતી કે પહેલી જાન્યુઆરી 2025ના રોજ 153 દેશોમાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 18,82,318...
એપલે અનુભવી ટેકનોલોજી એક્ઝિક્યુટિવ અમર સુબ્રમણ્યને પોતાના આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સના નવા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કર્યા છે, જેઓ લાંબા સમયથી AIના વડા જોન ગિયાનન્દ્રિયાના સ્થાને...
ન્યૂ યોર્ક સ્ટેટ એસેમ્બલી ખાતે એસેમ્બલીમેન નાદર સયેઘની આગેવાની હેઠળ 20 નવેમ્બરના રોજ શ્રી સત્ય સાંઈ બાબા અને તેમના ઉપદેશોને તેમના શતાબ્દી જન્મદિવસ પર...
અમેરિકાના શિકાગોમાં રહેતા વડોદરાના વૃદ્ધની તેમના પુત્રે જ માથામા હથોડીના ફટકા મારીને કથિત હત્યા કરી હતી. 29 નવેમ્બરે સ્કોમબર્ગ વિસ્તારમાં આ ભયાનક ઘટના બની...
અમેરિકાના ડોલર સામે ભારતનો રૂપિયો બુધવાર, 3 સપ્ટેમ્બરે પ્રથમ વખત 90થી નીચી સપાટીએ ગબડ્યો હતો. સેશનના અંતે ડોલર સામે 19 પૈસા ઘટીને 90.14ના ઓલઆઉટ...
અમેરિકા સાથે ભારતના કથળેલા સંબંધો વચ્ચે રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન ગુરુવાર 4 ડિસેમ્બરથી ભારતની બે દિવસની મુલાકાતે આવશે. ભારત અને રશિયા વચ્ચે વર્ષો જૂના...
















