ગુજરાતની ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ ગુરુવારે જણાવ્યું હતું કે કંપનીએ તેની કોરોના વેક્સીન ZyCoV-Dના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી આપવા માટે ડ્રગ રેગ્યુલેટરને અરજી કરી છે....
ભારતમાં કોરોનાના નવા કેસમાં છેલ્લા બે દિવસથી વધારો નોંધાઈ રહ્યો છે. નવા કેસની સંખ્યા મંગળવારે 40,000 હજારની નીચે હતી, જે મંગળવારે 45,000ને વટાવી ગઈ...
અમેરિકાના વગદાર સંસદ સભ્યોએ ગ્રીનકાર્ડ વેઇટીંગ લિસ્ટમાં રાહ જોઈ રહેલા એચ-1બી વીઝાધારકોના અંદાજે 200,000 જેટલા સંતાનોને એકસ્ટ્રાડિશન (દેશનિકાલ) થી બચાવવા જરૂરી પગલાં લેવા બાઇડેન...
ભારતની ફાર્મા કંપની સિપ્લાને દેશમાં તેની ભાગીદાર કંપની મોડર્ના ઇન્કની કોરોના વેક્સીનના વિતરણ માટે નિયમનકારી મંજૂરી મળી છે, એમ સરકારી અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું.
ભારતમાં...
ભારતમાં મંગળવારે કોરોનાના નવા કેસનો આંકડો 50,000થી નીચો રહ્યો હતો અને દૈનિક મોતની સંખ્યા પણ ઘટીને 800ની નજીક આવી હતી. જોકે અગાઉના દિવસની સંખ્યામાં...
ભારત બાયોટેકની કોરોના વેક્સીન કોવેક્સિના 20 મિલિયન ડોઝની ખરીદી કરવાનો કોન્ટ્રાક્ટ આપનારા બ્રાઝિલે આ કરારમાં ગેરરીતિના આક્ષેપોને પગલે તેને સસ્પેન્ડ કરવાની બુધવારે જાહેરાત કરી...
ગુજરાતમાં આ વર્ષે સિંહની સત્તાવાર સંખ્યા 6થી 8 ટકા વધીને 700નો આંકડાને વટાવી ગઈ છે. હાલમાં રાજ્યમાં સિંહની સંખ્યા 710થી 730ની વચ્ચે છે, એમ...
ભારતની દવા નિયમનકારી સંસ્થા મોડર્નાની કોરોના વેક્સીનને ટૂંકસમયમાં મંજૂરી આપે તેવી શક્યતા છે, એમ સત્તાવાર સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું.
મોડર્નએ જણાવ્યું હતું કે અમેરિકાની સરકારે...
ત્રાસવાદી પ્રવૃત્તિઓ માટે માટે હથિયારબંધ ડ્રોનના ઉપયોગની સંભાવનાઓ અંગે વૈશ્વિક સમુદાયે ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે, એમ ભારતે યુએનની જનરલ એસેમ્બલીમાં જણાવ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં...
ભારતમાં સોમવારે કોરોનાના દૈનિક કેસની સંખ્યા 40 હજારની અંદર પહોંચી ગઈ હતી અને મોતની સંખ્યા પણ 1,000થી નીચે રહી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે...
















