ભારતમાં કૃષિ સુધારાના ત્રણ નવા કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં થઇ રહેલા શાંતિપૂર્ણ વિરોધ અને પ્રેસ સ્વાતંત્ર્ય મુદ્દે સોમવારે બ્રિટિશ સંસદસભ્યોના જૂથ વચ્ચે...
કોરોનાના રોગચાળાને એક વર્ષ થયું તે દરમિયાન અમેરિકા, કેનેડામાં એશિયન સમુદાયના લોકો સામે હેટક્રાઇમની ઘટનાઓમાં વધારો થયો છે. ગત વર્ષે માર્ચથી ડીસેમ્બર સુધીમાં અમેરિકામાં...
અમેરિકામાં વ્હાઇટ હાઉસ મિલિટરી ઓફિસના ડિરેક્ટર તરીકે ઇન્ડિયન અમેરિકન માજુ વર્ગીસની મંગળવારે વિધિવત નિમણુક કરવામાં આવી હતી. વર્ગીસ અગાઉ બાઇડેન ચૂંટણી અભિયાન સમિતિ અને...
દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચથી 'આઝાદી કા અમૃત મહોત્સવ' નામની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવશે. આ ઉજવણીના...
અમેરિકામાં અનડોક્યુમેન્ટેડ ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સની કુલ ખરીદશક્તિ 15.5 બિલિયનન ડોલર છે અને તેઓ અમેરિકામાં કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક ટેક્સ પેટે આશરે 2.8 બિલિયન ડોલરનું યોગદાન...
ઉત્તરાખંડમાં મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતે મંગળવારે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. રાજ્યના રાજ્યપાલ બેબી રાની મોર્ય સાથે મુલાકાત કરી પોતાનું રાજીનામું સોપ્યું હતું....
કોરોનાના કેસોમાં ઉછાળાને પગલે મહારાષ્ટ્રના થાણે શહેરના 11 હોટસ્પોટમાં 13થી 31 માર્ચ દરમિયાન લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત મંગળવારથી નાસિક જિલ્લામાં વીકએન્ડ...
ભારતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા 15,388 નવા કેસ નોંધાયા હતા અને 77 વ્યક્તિના મોત થયા હતા, એમ મંગળવારે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય...
ભારતમાં મિશનરી અથવા તબલિધિ કે જર્નાલિસ્ટિક પ્રવૃત્તિમાં સામેલ થવા માગતા તમામ ઓવરશીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ) કાર્ડધારકોએ ભારત સરકારની વિશેષ પરવાનગી લેવી પડશે. જોકે...
અમેરિકાના મેરીલેન્ડમાં હોટેલ બિઝનેસ સાથે સંકળાયેલા ગુજરાતી મૂળના પટેલ દંપતિ પર શુક્રવારે એક યુવાને ફાયરિંગ કરતાં પત્નીનું મોત થયું હતું અને પતિને ગંભીર ઇજા...