મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં સોમવાર, 15 ફેબ્રુઆરીએ મજૂરોને લઇને જતી ટ્રક ઊંઘી વળી જતાં 15 લોકોના મોત થયા હતા અને બે મજૂરો ઘાયલ થયા હતા....
દિલ્હી પોલીસની સાઈબર સેલે શનિવારે આંદોલન સંબંધિત 'ટૂલકિટ' ફેલાવવામાં કથિત ભૂમિકા માટે 21 વર્ષની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ દિશા રવિને બેંગ્લુરુથી ધરપકડ કરી હતી. દિશા રવિ...
ભારતમાં ગત વર્ષે 1 જાન્યુઆરી 2020થી 31 ડિસેમ્બર 2020 સુધીમાં 965 ભૂકંપના આંચકા નોંધાયા હતા. એટલે કે સરેરાશ દરરોજ ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા...
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ઉત્તરાયણથી શરૂ થયેલા રાષ્ટ્રવ્યાપી ભંડોળ એકત્રીકરણ કાર્યક્રમમાં ભારતવાસીઓ તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. સમગ્ર દેશમાંમાંથી ફક્ત...
ભારતમાં કોવિડ-19ના સક્રિય કેસોની સંખ્યામાં તીવ્ર ઘટાડો નોધાઇ રહ્યો હોવાથી શુક્રવારે આ આંકડો 1.35 લાખ (1,35,926) થઇ ગયો છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટવ કેસોમાંથી હવે સક્રિય કેસોની સંખ્યા ઘટીને...
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દેશમાં કાયદાના શિક્ષણ અને કાયદાના વ્યવસાયને નિયમિત કરવા તથા કાયદાકીય શિક્ષણ સ્તરને સુધારવા માટેના કાર્યોની જાળવણી માટે અધિવક્તા અધિનિયમ, 1961...
તામિલનાડૂના વિરુધુનગરમાં ફટાકડાની ફેક્ટરીમાં શુક્રવારે વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા 11 વ્યક્તિના મોત થયા હતા અને 36 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના...
વિશ્વભરમાં કોરોના વેક્સિનનો સપ્લાય આપીને ભારતે ઘણી ખ્યાતિ મેળવી છે પરંતુ ઘરઆંગણે વેક્સિનેશનનો ટાર્ગેટ પૂરો કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યું છે. દેશે પોતાનો ટાર્ગેટ હાંસલ...
પશ્ચિમ બંગાળ મે મહિનામાં વિધાનસભા ચૂંટણી પહેલા જ મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસને શુક્રવારે વધુ એક મોટો ઝાટકો લાગ્યો હતા. ટીએમસીના સાંસદ અને ભૂતપૂર્વ...
ગ્લોબલ સ્ટીલ જાયન્ટ આર્સેલરમિત્તલે ગુરૂવારે સ્ટીલ બેરોન લક્ષ્મી એન. મિત્તલના પુત્ર આદિત્ય મિત્તલની ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) તરીકે નિમણૂક કરી હોવાની ઘોષણા કરી છે....